________________
दीधिति: १
एव साध्यतावच्छेदकाः इति अव्याप्तिः । एवं तावद् दीधितिप्रतिपादितस्य लक्षणस्यानुसारेणात्राव्याप्तिः प्रदर्शिता ।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀
अधुना पूर्वं जागदीश्यां यः " साध्यतावच्छेदकतदितरोभयानवच्छिन्ना या प्रतियोगिता, तदनवच्छेदको यः साध्यतावच्छेदको धर्मः, तदवच्छिन्नेन साध्येन समं सामानाधिकरण्यं व्याप्तिः" इति परिष्कारः कृत आसीत् । तदनुसारेणात्राव्याप्तिः संभवतीत्येतच्चिन्त्यते । दण्ड्यधिकरणे पर्वते, भूतले, काप्ठे च चालनीन्यायेन प्रथमदण्ड्यभावो द्वितीयदण्ड्यभावः तृतीयदण्ड्यभावश्च मीलितः । तेषां याः प्रतियोगिताः, ताः क्रमशः प्रथमदंडेन, द्वितीयदण्डेन, तृतीयदण्डेन चावच्छिन्नाः । अत्र प्रथमत्वं प्रथमदण्डे वर्तते, न तु प्रथमदंडवति पुरुषे । ततश्च भवतु नाम प्रथमदंड: प्रतियोगितावच्छेदकः, तथापि सा प्रतियोगिता प्रथमत्वेनानवच्छिन्नैवेति सा प्रतियोगिता साध्यतावच्छेदक-तदितरोभयानवच्छिन्नैवेति साध्याभावस्य: लक्षणघटकत्वाद् भवत्यत्राव्याप्तिः । एवं द्वितीयदंडतृतीयदंडादीनादायापि वक्तव्यम् । अत्र प्रथमदण्डादिस्थाने नीलदण्डपीतदण्डरक्तदण्डानादायापि विचारणा संभवतीति बोध्यम् । तथाहि दण्डिसंयोगाधिकरणेषु भूतलपर्वतकाष्ठेषु चालनीन्यायेन नीलदण्डि-पीतदण्डि - रक्तदण्डिनामभावाः मीलन्ति । तत्प्रतियोगितास्तु नीलदण्डपीतदण्डरक्तदण्डावच्छिन्नाः । तथापि नीलरूपादीनि न नील- दण्ड्यादिषु वर्तन्तेऽपितु नीलदण्डादिषु इति नीलदण्ड्यादिनिष्ठास्ताः प्रतियोगिताः न नीलरूपाद्यवच्छिन्नाः इति ताः साध्यतावच्छेदकैः नीलदण्डादिभिरेवावच्छिन्नाः, न तु नीलरूपादिभिः इति ताः तदुभयानविच्छन्ना • इति भवत्यत्राव्याप्तिः ।
एवं जागदीशीनिष्ठपरिष्कारानुसारेणापि अव्याप्तिः संभवति । तथा हि महानसीयवह्निवृत्तित्वविशिष्टवह्नित्ववदभावस्य प्रतियोगी यस्तादृशविशिष्टवह्नित्ववान्, तस्मिन् तादृशवह्नित्वमस्ति । किन्तु महानसीयवह्निवृत्तित्वं नास्त्येव । महानसीयवह्निवृत्तित्वं तु वह्नित्व एव वर्तते । ततश्च तादृशविशिष्टवह्नित्ववन्निष्ठा प्रतियोगिता तादृशवह्नित्वेनावच्छिन्ना भवति । किन्तु महानसीयवृत्तित्वात्मकेन धर्मेणावच्छिन्ना नैव भवति ।
ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ દીદ્ધિતિમાં કહેલું લક્ષણ એ દંડિમાન્ ડિસંયોગાત્ અહીં અવ્યાપ્ત બને છે. અહીં જ્યાં ભૂતલાદિમાં ડિસંયોગ હોય છે ત્યાં નિયમા ઠંડી હોય જ છે. એટલે સ્થાન સાચું છે. છતાં લક્ષણ ઘટતું નથી. આ પ્રમાણે-દંડિમત્ત્વ=દંડી એ સાધ્ય છે તેમાં સાધ્યતા આવી. તેનો અવચ્છેદક ધર્મ
દંડિત્વ=દંડમત્ત્વ=દંડ છે. હવે કલ્પના કરીએ કે આ જગતમાં કુલ ત્રણ દંડ છે. પ્રથમ દંડવાળો ભૂતલ ઉપર દ્વિતીય દંડવાળો પર્વત ઉપર, ત્રીજા દંડવાળો લાકડા ઉપર ઉભો છે. દંડિસંયોગ એ હેતુ છે. એ હેતુવાળા તરીકે ભૂતલ+પર્વત+કાષ્ઠ એ ત્રણેય લેવાશે. એમાં ભૂતલમાં દ્વિતીય દંડવાનો અભાવ છે. એ અભાવની પ્રતિયોગિતા દ્વિતીય દંડવામાં આવી. અને તેનો અવચ્છેદક ૨ દંડવત્વ=દ્વિતીય દંડ બને. એ રીતે પર્વતમાં તૃતીય દંડવાનો અભાવ છે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક તૃતીય દંડ બને. અને એ રીતે કાષ્ઠમાં રહેલ પ્રથમ દંડવાનઅભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક પ્રથમ દંડ બને. આમ અહીં ત્રણેય દંડો હેત્વધિકરણવૃત્તિ-અભાવ પ્રતિયોગિતાના અવચ્છેદક બની ગયા. અને એ જ દંડો સાધ્યતાવચ્છેદક છે. [અસત્ કલ્પનાથી માત્ર ત્રણ જ દંડ છે એમ કહેલ
દૃષ્ટાન્ત અનુસારે બધા દંડો અવચ્છેદક બને છે એ સમજી લેવું] આમ અહીં અવ્યાપ્તિ આવશે.
જાગદીશીએ જે જે પરિષ્કાર કર્યા છે. એ મુજબ પણ અવ્યાપ્તિ આવે જ છે. કેમકે પ્રથમ દંડી દ્વિતીય દંડી
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ’ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૯
܀܀܀܀܀܀܀܀܀