________________
दीधितिः१
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
કે પ્રશ્નઃ ના. તમે નિયમમાં કહ્યું છે કે જે વસ્તુ જે સંબંધથી પ્રત્યેકમાં રહે તે જ સંબંધથી તે સમૂહમાં રહી શકે જો એમ ન હોય અને ગમે તે સંબંધથી પ્રત્યેકમાં અને ગમે તે સંબંધથી સામાન્યમાં રાખવાની વિવક્ષા હોય તો તો પછી આ પ્રતિ. અવચ્છેદકતા પણ સ્વરૂપ સંબંધથી તો પ્રત્યેકમાં વહ્નિત્વ-મહાનસીયત્વમાં રહે જ છે. અને તેથી તેને પર્યાપ્તિસંબંધથી ઉભયમાં રાખવામાં કોઈ વાંધો ન આવે. એટલે ઉક્તનિયમ પ્રમાણે પણ અમને કોઈ વાંધો આવતો નથી.
ઉત્તરઃ જાગદીશી પંક્તિમાં તો સ્પષ્ટ લખ્યું જ છે કે "દરેકમાં પર્યાપ્તિસંબંધથી ન રહેનાર અવચ્છેદકતા એ ઉભયમાં પણ પર્યાપ્તિસંબંધથી રહી શકતી જ નથી" આમ એક વાત તો નક્કી કે સંબંધ તો બેય સ્થાને એક જ લેવાનો છે. અને એમ કરીએ તો પછી ત્રિત્યાદિ સંખ્યા પર્યાપ્તિસંબંધથી પ્રત્યેકમાં અવૃતિ હોવા છતાં સમુદાયમાં વૃત્તિ માનેલ હોવાથી આ નિયમનો ભંગ જ થાય છે.
આનો ઉત્તર આ પ્રમાણે હોઈ શકે.
જાગદીશીના મતે દ્વિવાદિ સંખ્યાઓ પણ પર્યાપ્તિ સંબંધથી પ્રત્યેકમાં રહેનારી માનેલી હોવી જોઈએ. તો જ તેઓ આ નિયમ બનાવી શકે. છે ખરી વાત તો એ લાગે છે કે ઘટ-પટ-પુસ્તક એ ત્રણેયમાં ત્રિવસંખ્યા ઉત્પન્ન થઈ. હવે સમવાયથી તો ઘટમાં ત્રિત્વ પટમાં ત્રિત્વ અને પુસ્તકમાં ય ત્રિત્વ રહેલું માનેલું છે. અને એ બધા ત્રિ જુદા જુદા જ છે. હવે આ ૩ ત્રિત્વમાંથી કયું ત્રિત્વ પર્યાપ્તિસંબંધથી ત્રણેયમાં રહે છે?" એમ માનવામાં વિનિગમનાવિરહ આવે. એટલે હવે કોઈ ચોથું ત્રિત્વ લાવવું પડશે. અને એને પર્યાપ્તિસંબંધથી ત્રણેયમાં રાખવું પડશે. પણ આવું ત્રિત્વ માનવામાં જ ખરેખર કોઈ પ્રમાણ નથી. એટલે ખરેખર તો દરેક ત્રિવાદિ સંખ્યાનું દૃષ્ટાન્ત જ અનુચિત છે.]
IK जागदीशी -- (वह्निमान धूमादित्यादौ धूमादिनिष्ठतत्तद्व्यक्तित्वावच्छिन्नसामानाधिकरण्यस्य वह्नित्वावच्छिन्ना-निरूपितत्वादाह-*तद्धर्मावच्छिन्नेनेति ) द्रव्यत्वादिरूपेण धूमे येन केनापि वलिव्याप्यत्वस्य धूमसामान्ये वा तत्तद्वह्नि (त्वावच्छिन्ननिरूपित) व्याप्यत्वस्य च वारणार्थं विशिष्य लक्ष्यं निर्दिशति*तद्रूपविशिष्टस्येत्यादिना*।
२ चन्द्रशेखरीयाः लक्षणं नाम लक्ष्ये स्वेतरभेदानुमापको हेतुः । यथा सास्नावत्वम् लक्षणम् "गौः स्वेतरभेदवती: सास्नावत्त्वात्" इति अनुमानद्वारा लक्ष्ये गवि स्वेतरभेदानुमापकं भवति । अत्रापि व्याप्ति-लक्षणं क्रियते । तच्च स्वेतरभेदानुमापकं भवति । लक्ष्यं च व्याप्तिः किमाकारा? इति प्रश्नः सहजः । तदुतरं तु दीधित्याम् "तद्पविशिष्टस्य तद्धर्मावच्छिन्नयावन्निरूपिता व्याप्तिः" इति ग्रन्थेन दत्तं । तथा हि
धूमत्वावच्छिन्नधूमनिष्ठं धूमत्वावच्छिन्नधूमव्यापक वह्नित्वावच्छिन्नयावद्वह्निनिरूपितं सामानाधिकरण्यम् (पक्षः) स्वेतरभेदवत् (साध्य) प्रतियोगिव्यधिकरण-धूमत्वविशिष्टधूमहेतु-समानाधिकरणाभावप्रतियोगितानवच्छेदक
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૫
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀