________________
दीधितिः१
प्रत्येकं महानसीयत्वे वह्नित्वे च वर्तते । अतः पर्याप्तिसम्बन्धेन उभयवृत्तित्वेऽपि न क्षतिः । किञ्च जागदीश्यांक "पर्याप्तिसम्बन्धेन अवच्छेदकतायाः प्रत्येकं अवृत्तित्वात् पर्याप्तिसम्बन्धेन उभयस्मिन् न वर्तते" इति उक्तम् अस्ति ।। अतः भिन्नसम्बन्धेन नियमनिर्वचनं न जागदीश्भिप्रायकं किन्तु स्वाच्छन्दिकं । अतः न तत् सम्यग् । एवं च तादृशावच्छेदकताया , पर्याप्तिसम्बन्धेन अधिकरणं महानसीयत्व-वहिनत्वोभयमेव । तद्भिन्नं च वह्नित्वं साध्यतावच्छेदकं इति नाव्याप्तिः । इति? चेत् सत्यम्, जगदीशेन प्रत्येकावृत्तेः समूहावृत्तित्वम् निरूपितम् । तेन एतद् ज्ञायते यदुत जगदीशस्य "त्रित्वादिसंख्या पर्याप्तिसम्बन्धेनाऽपि प्रत्येकं घटादिषु वर्तते" इति अभिमतम् । अतः तत्र त्रित्वादीनां प्रत्येकेषु वृत्तित्वात् त्र्यादिषु. वृत्तित्वम् निराबाधम् । अत्र तु अवच्छेदकतायाः प्रत्येकं अवृत्तित्वात् उभयस्मिन् अवृत्तित्वमेव इति अव्याप्तिस्तदवस्थैव ।। यतः प्रतियोगितावच्छेदकतायाः पर्याप्तिसम्बन्धेन अधिकरणतायाः एव अप्रसिद्धत्वात् यदि उभयस्मिन् तादृशाधिकरणता स्वीक्रियते । तर्हि प्रत्येकं तादृशाधिकरणता मन्तव्या । एवं च वह्नित्वेऽपि पर्याप्तिसम्बन्धेन प्रतियोगितावच्छेदकता अस्ति एव इति पूर्ववत् अव्याप्तिः।
अत्र अस्माकं तु इदं रुचितम् । अपेक्षाबुद्ध्या घट-पट-पुस्तकेषु त्रित्वसंख्या उत्पन्ना । सा च संख्या घटे भिन्ना पटे भिन्ना पुस्तके च भिन्ना । सा च संख्या समवायेनैव वर्तते । अत्र का संख्या पर्याप्तिसम्बन्धेन त्रिष्वपि वर्तते इति चिन्तनीयम् । 'यदि घटवृत्ति-त्रित्वसंख्या पर्याप्तिसम्बन्धेन त्रिष्वपि वर्तते' इति उच्यते, तर्हि पट-पुस्तकादिवृत्तित्रित्वसंख्याभ्यां सह विनिगमनाविरहः । अतः एताभिः तिसृभिः संख्याभिः भिन्ना चतुर्थी त्रित्वसंख्या पर्याप्तिसम्बन्धेन त्रिषु वर्तते इति मन्तव्यम् । तच्च अयुक्तम् । तादृशसंख्यायाः अप्रामाणिकत्वात् इति संख्यादृष्टान्त एव अयुक्तः इति मे प्रतिभाति । अत्र बहु चिन्त्यम् तत्तु विस्तरभयात् संक्षिप्यते]
ચન્દ્રશેખરીયા: ઉત્તરઃ જે પદાર્થ જે સંબંધથી પ્રત્યેક અધિકરણમાં ન રહે તે પદાર્થ તે સંબંધથી અધિકરણ સામાન્યમાં પણ રહી ન શકે. જે પદાર્થ જે સંબંધથી પ્રત્યેક અધિકરણમાં સ્વતંત્ર પણે રહી શકે તે પદાર્થ તે સંબંધથી બધા અધિકરણમાં એક સાથે રહી શકે. જેમ કે ઘટવ એ સમવાયથી દરેકે દરેક ઘટમાં સ્વતંત્રપણે રહે જ છે. તો એ ઘટત્વ એ સમવાયથી તમામ ઘટોમાં રહેલું પણ ગણી શકાય છે. હવે જો પ્રતિયોગિતા-અવચ્છેદકતા એ પર્યાપ્તિસંબંધથી માત્ર મહાનસીયત્વ કે વહ્નિત્વમાં ન રહી શકતી હોય તો પછી એ અવચ્છેદકતા પર્યા. સંબંધથી તે ઉભયમાં પણ રહી ન જ શકે. અને છતાં જો એ અવચ્છેદકતા પર્યા સંબંધથી તે ઉભયમાં રાખતા જ કહો તો એ અવચ્છેદકતાને સ્વતંત્રપણે વહ્નિત્વમહાનસીયત્વમાં રહેનારી માનવી જ જોઈએ. અને એમ માનીએ એટલે તાદશાવચ્છેદકતાનું પર્યાપ્તિ સંબંધથી અધિકરણ વહ્નિત્વ બની જ જાય છે. એટલે અવ્યાપ્તિ આવવાની જ છે. માટે તમારું આ નિર્વચન બરાબર નથી. છે [પ્રશ્ન: આ તમારો નિયમ ખોટો છે. ત્રિવાદિસંખ્યાઓ પર્યાપ્તિ સંબંધથી પ્રત્યેકમાં નથી રહેતી અને છતાં ત્રિત્યાદિ સંખ્યાઓ પર્યાપ્તિસંબંધથી ત્રણસમુદાયમાં તો રહે જ છે. એટલે નિયમ જ ખોટો છે. કે ઉત્તરઃ ત્રિવાદિ સંખ્યા સમવાયથી તો પ્રત્યેકની અંદર સ્વતંત્ર રહે જ છે ને? એટલે પછી તેને પર્યાપ્તિથી ત્રણ સમુદાયમાં રાખવામાં વાંધો નથી. અર્થાતુ ઉપરનો નિયમ જળવાઈ રહે છે.
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૧૪