________________
दीधिति: १
महानसीयत्वे वह्नित्वे च स्वतन्त्रा । तथा च तादृगवच्छेदकताया पर्याप्तिसम्बन्धेन अधिकरणं उभयं, न तु स्वतंत्र वह्नित्वम् । तेन वह्नित्वं तादृशाधिकरणभिन्नं साध्यतावच्छेदकं मीलितं इति लक्षणसमन्वयात् नाव्याप्तिः । यथा घटपट-पुस्तकेषु अपेक्षाबुद्धिजन्या त्रित्वसंख्या समवायेन प्रत्येकं वर्तमानाऽपि पर्याप्तिसम्बन्धेन न प्रत्येकं वर्तते किन्तु त्रिषु समुदायरूपेष्वेव । एवमत्रापि ज्ञेयम् इति ।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: હેતુસમાનાધિકરણ-અભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક જે બને. તેમાં રહેલી જે પ્રતિયોગિતાવચ્છેદકતા છે. તેનું પર્યાપ્તિસંબંધથી જે અધિક૨ણ બને. તેનાથી ભિન્ન એવો સાધ્યતાવચ્છેદક લેવો. આમ કરવાથી પણ અવ્યાપ્તિ નીકળી જશે. તે આ પ્રમાણે-વહ્વિમાન્ ધૂમાત્ સ્થલે ધૂમાધિક૨ણ એવા પર્વતમાં તમે મહાનસીય વહ્નિનો અભાવ લીધો. તે અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક મહાનસીયવહ્નિત્વ=મહાનસીયત્વ અને વહ્નિત્વ છે. બેયમાં પ્રતિયોગિતાવચ્છેદકતા આવી. હવે પર્યાપ્તિ સંબંધથી આ પ્રતિયોગિતાવચ્છેદકતા આ બેમાં સાથે જ રહે. સ્વતંત્ર કોઈપણ એકમાં રહી ન શકે. જેમ ત્રિત્વાદિ સંખ્યાઓ સમવાયસંબંધથી ભલે એકલા ઘટાદિમાં રહી શકે. પણ પર્યાપ્તિસંબંધથી તો એ ત્રિત્વસંખ્યાનું અધિકરણ ત્રણ જ બને. કોઈપણ એક ન બની શકે. તેમ આ અવચ્છેદકતાનું પર્યાપ્તિસંબંધથી અધિકરણ મહાનસીયત્વવહ્નિત્વ એ બે ભેગા જ બને. એકલું મહાનસીયત્વ કે એકલું વહ્નિત્વ એ પ્રતિ. અવચ્છેદકતાનું પર્યાપ્તિસંબંધથી અધિકરણ ન જ બને. એટલે વહ્નિત્વ એ પર્યાપ્તિ સંબંધથી તાદશ-અવચ્છેદકતાનું અધિકરણ નથી. પણ એવા અધિકરણથી ભિન્ન છે. અને એ જ સાધ્યતા-અવચ્છેદક છે આમ લક્ષણ સમન્વય થઈ જતાં અવ્યાપ્તિ ન આવે.
जगदीश -- तन्त्र, प्रत्येकमुभयत्र पर्य्याप्तिसम्बन्धेनासतोऽवच्छेदकत्वस्योभयत्र पर्य्याप्तिसम्बन्धेन सत्त्वायोगात् ।
चन्द्रशेखरीयाः अत्र प्रतिविधीयते यद् वस्तु येन सम्बन्धेन प्रत्येकाधिकरणेषु न वर्तते, तद् वस्तु तेन सम्बन्धेन अधिकरणसमुदायेऽपि न वर्तते इति नियमः । अर्थात् यद् वस्तु येन सम्बन्धेन प्रत्येकाधिकरणेषु वर्तते । तदेव वस्तु तेन सम्बन्धेन अधिकरणसमुदाये वर्तते । यथा घटत्वं समवायेन प्रत्येकघटादिषु वर्तते । एवं घटत्वं समवायेन घटसामान्येषुः वर्तते । अत्र यदि प्रतियोगितावच्छेदकता प्रत्येकं वह्नित्वे महानसीयत्वे न वर्तते तर्हि उभयस्मिन् अपि न वर्तते एव । यदि च "प्रतियोगितावच्छेदकता उभयस्मिन् वर्तते" इति अभिमन्यते । तर्हि अनायत्या उक्तनियमानुसारेण प्रत्येकस्मिन्नपि वर्तते इति अनिच्छताऽपि अभ्युपगन्तव्यम् । तथा च वह्नित्वं पर्याप्तिसम्बन्धेन प्रतियोगिता- वच्छेदकताधिकरणमेव तु तद्भिन्नं इति व्यर्थः प्रयासो भवद्भिरव्याप्तिनिराकरणाय कृतः ।
[ननु नायं नियमः युक्तः । त्रित्वादिसंख्यानां पर्याप्तिसम्बन्धेन प्रत्येकं घटादौ अवृत्तित्वेऽपि घट-पट - पुस्तकेषु पर्याप्तिसम्बन्धेन वृतित्वम् अभिमतमेव । न च त्रित्वस्य समवायेन प्रत्येकं वृतित्वात् पर्याप्तिसम्बन्धेन त्रिषु वृत्तित्वेऽपि न नियमभङ्गः इति वाच्यम् । एवं यदि भिन्नसम्बन्धेन निर्वचनं क्रियते, तदा प्रतियोगितावच्छेदकताऽपि स्वरूपसम्बन्धेन:
܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૩