________________
दीधितिः११
એ કંઈ વિશેષગુણોનું અધિકરણ નથી બનતો. અધિકરણત્વ=દિગપાધિત્વનો નિષેધ જ કરેલો છે. એટલે મન એ દિગપાધિ બનવા છતાં તેમાં કોઈપણ સંબંધથી વિશેષગુણ રહેતા નથી. માટે જો માત્ર દ્રવ્યત્વપદ મુકીએ તો મનમાં જ પ્રતિયોગિવ્યધિકરણવિશેષગુણાભાવ મળી જાય. અને તો પછી અતિવ્યા. આપી ન શકાય. માટે "મનોવન્યપદ" છે.
जागदीशी -- तन्मन्दम् एवमप्यवच्छेदकतासम्बन्धेनैव मनसो विशेषगुणवत्तायाः सम्भवेन ‘मनोऽन्य- પ પત્તે:
[अत्र च मनोन्यद्रव्यत्वाधिकरणे घटादावतीततत्तद्व्यक्त्यभाव एव सम्बन्धसामान्येन प्रतियोगिव्यधिकरण ફતિ ધ્યેયો ).
। चन्द्रशेखरीया: तत्तुच्छमेव । यतः एवमपि मनसि विशेषगुणावच्छेदकत्वस्य सत्वात् विशेषगुणाः अवच्छेदकतासम्बन्धेन मनसि वर्तेरन् । तथा च द्रव्यत्वमात्रे हेतौ अपि मनसि विशेषगुणाभावस्य स्वप्रतियोगिसमानाधिकरणत्वात् न विशेषगुणाभावो । लक्षणघटकः । अतःअभावान्तरमादाय भवत्येवातिव्याप्तिः । तथा चैतन्मते मनोन्यपदं निरर्थकमेव भवेत् इति नैतेषां: निरूपणं युक्तं इति वयं वदामः।
ननु मा भूत् साध्याभावो लक्षणघटकः, तथापि कोऽभावो लक्षणघटको भवति? यमादायातिव्याप्तिः संभवेत् इति । चेत् मनोन्यद्रव्यत्वाधिकरणे घटादौ अतीतकालीनजलाभावः वर्तते । तत्प्रतियोगि अतीतकालीनं जलं घटे न केनापि सम्बन्धेन वर्तते । अतीतकालीनजलस्य कालिकेनापि वृत्तित्वाभावात् । तथा च अतीतकालीनजलाभावः एवात्र प्रतियोगिव्यधिकरणः । अतः तमादाय लक्षणसमन्वयात् अतिव्याप्तिः भवति।
ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષ આ વાત બરાબર નથી. કેમકે આ રીતે પણ મન એ વિશેષગુણોનો અવચ્છેદક તો બનશે જ. અર્થાત્ મહાદિમાં મનોડવચ્છેદન રહેલા વિશેષગુણોનો વિચ્છેદક મન બનશે. આમ વિચ્છેદકતાસંથી એ વિશેષગુણો મનમાં રહી જ જવાના હોવાથી મનમાં પણ વિ.ગુણાભાવ એ પ્રતિ વ્યધિ. બનવાનો જ નથી એટલે જ તમારી વાત બરાબર નથી. પરંતુ દિગપાધિત્વ=અધિકરણત્વ જ માનવું. અને એ મનમાં ન હોવાથી મનમાં કોઈ વિ.ગુણ કોઈપણ સંબંધથી ન રહેતા પૂર્વવતું દ્રવ્ય_માત્ર હેતુ માનવામાં અતિવ્યા.આપી જ ન શકાય. એટલે અતિ. વ્યા. આપવા માટે મનોવન્યપદ છે.
પ્રશ્ન: મનભિન્નદ્રવ્યવાધિકરણ એવા ગગનાદિમાં જેમ વિશેષગુણાભાવ પ્રતિ.વ્ય. ન મળે. તેમ કોઈપણ અભાવ પ્રતિ વ્ય. બનવાનો જ નથી. તો પછી લક્ષણ જ ન ઘટતા અતિ.વ્યા. શી રીતે?
પૂર્વપક્ષ: મનોડખ્યદ્રવ્યવાધિકરણ એવા ઘટાદિમાં અતીતકાલીનજલાદિ-અભાવ રહેલો છે. અને તેનો પ્રતિયોગી અતીતકાલીનજલ તો ઘટમાં સંયોગ, સમવાય, કાલિકાદિ કોઈપણ સંબંધથી નથી રહેતો એટલે આ અભાવ સ્વપ્રતિ.અસમાના. મળી જાય. માટે અતિવ્યા. આવે.
કે
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૨૦૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀