________________
હતિઃ99.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
કે ચન્દ્રશેખરીયાઃ જો હેતુમાં માત્ર "દ્રવ્યત્વ"હેતુ રાખે તો દ્રવ્યત્વાધિકરણ મન એ નિત્ય છે. તેમાં વિશેષગુણ કાલિકથી પણ ન રહી શકે. એટલે મનમાં રહેલો સમવાયાવચ્છિત્રાવિશેષગુણાભાવ એ સ્વપ્રતિયોગિ-અસમાનાધિકરણ મળી જતા અતિવ્યાપ્તિ ન આવે. પણ અતિવ્યાપ્તિ તો આપવી છે. એટલે "મનોન્ય" પદ દ્રવ્યનું વિશેષણ કર્યું?
એટલે હેવધિકરણ મન ન બનતા કાલાદિ જ બનતા પૂર્વવત્ અતિવ્યાપ્તિ ઘટે. કે પ્રશ્નઃ મન નિત્ય હોવાથી કાલિકસંથી ભલે તેમાં વિશેષગુણ ન રહે. પણ દૈશિકસંથી તો તેમાં તે રહી શકે
પરિણામે અતિવ્યાપ્તિ ઉભી જ રહે. એટલે મનોવન્યપદ મુકવાની જરૂર નથી. { પૂર્વપક્ષઃ ના. મન એ જેમ કાલોપાધિ નથી બનતું તેમ દિગપાધિ પણ બનતું નથી. આશય એ કે "ઘટો ઇદાની અસ્તિ તદાની નાભૂત" આવું ઘટાદિ માટે બોલી શકાય. માટે તે ઘટ એ વ્યાવર્તક કહેવાય. અને માટે તે કાલોપાધિ બને. એમ ઘટો ઇહ દિશિ અસ્તિ ન તક્રિશિ" અહીં પણ ઘટ એ દિશાનો વ્યાવર્તક બને. માટે તે દિગપાધિ કહેવાય. જ્યારે "મનાદાની અસ્તિ, તદાન નાસ્તિ" એવું નથી બોલી શકાતું. એમ "મનઃ ઇહ દિશિ અસ્તિ, તદિશિ નાસ્તિ" એવું પણ બોલી શકાતું નથી. માટે મન એ કાલોપાધિ કે દિગપાધિ ન બને. આમ છતાં જો તમે મનમાં=નિત્યપદાર્થમાં દિગપાધિત્વ માનો તો પછી તેમાં કાલોપાધિત્વ પણ માનવું જ જોઈએ. પણ એ તો કોઈ નથી માનતું. તો તુલ્યયુક્તિથી ત્યાં દિગપાધિત્વ પણ ન માનવું. અને માટે જ તેમાં દૈશિકવિ.સંબંધથી પણ વિશેષગુણ ન રહેતો હોવાથી દ્રવ્યત્વમાત્રહેતુ મુકવામાં અતિવ્યાપ્તિ આવે જ નહીં. તેથી "મનોવન્ય" પદ મુકેલ છે.
जागदीशी -- यत्तु-"मूर्त्तमात्रस्य दिगुपाधित्वं महादिग्वृत्तितायामवच्छेदकत्वं न त्वधिकरणत्व"मिति-प्राचां मते सम्बन्धसामान्येनैव तस्य विशेषगुणानधिकरणत्वात्-'मनोऽन्य'पद-मिति;
। चन्द्रशेखरीयाः अत्र केचित्-सर्वे मूर्तपदार्थाः दिगुपाधयो भवन्ति । किन्तु दिगुपाधित्वं न अधिकरणत्वस्वरूपं ।। अतः मनसः दिगुपाधित्वेऽपि न तस्मिन् दैशिकविशेषणतया विशेषगुणो विद्यते । एवं च द्रव्यत्वमात्रे हेतौ मनसि वर्तमानो विशेषगुणाभावः सम्बन्धसामान्येनैव स्वप्रतियोगिव्यधिकरणो भवति । मनसि केनापि सम्बन्धेन विशेषगुणस्यासत्वात् ।। अतो नातिव्याप्तिः भवेत् इत्यतोऽतिव्याप्तिसंगमनार्थं मनोऽन्यपदं । दिगुपाधित्वं च महादिग्वृत्तितावच्छेदकत्वं एव ।। यथा महादिशि भूतलावच्छेदेन घटो वर्तते तस्मात् घटनिष्ठायाः महादिग्वृत्तितायाः अवच्छेदकत्वं भूतलेऽस्ति इति भूतलं दिगुपाधिः भवति । एवं महादिशि मनोऽवच्छेदेन संयोगादयो गुणाः वर्तन्ते । अतः संयोगादिनिष्ठायाः महादिग्वृत्तिताया। अवच्छेदकत्वं मनसि अस्ति । तथा च मनोऽपि दिगुपाधिर्भवत्येव इति वदन्ति। કે ચન્દ્રશેખરીયા: કેચિઃ દિગપાધિત્વ એટલે "અધિકરણત્વ" એવો અર્થ નથી કરવાનો. પરંતુ "મહાશિવૃત્તિમાં
અવચ્છેદકત્વ" એવો અર્થ કરવો. [ધારો કે મહાદિકમાં ભૂતલ ઉપર ઘટ છે. તો એ ઘટમાં મહાદિફવૃત્તિતા આવી તેનો અવચ્છેદક ભૂતલ બને. અને તેથી તે દિગપાધિ કહેવાય. તેમ મન પણ મહાદિમાં મનના સ્થાને રહેનાર સંયોગાદિમાં રહેલી મહાકાલદિવૃત્તિતાનો અવચ્છેદક બને છે. એટલે એ પણ દિગપાધિ તો બને જ છે. પરંતુ
કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક કકક
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૯૯
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀