________________
दीधिति: ११
जगदीश -- ननु स्वमते दिक्कालयोरीश्वरानतिरिक्तत्वादत्र व्याप्तिरेवेत्यत आह- * जातीति* ।
चन्द्रशेखरीयाः ननु तथापि दीधितिकारमते दिक्कालयोरीश्वरे एव अन्तर्गतत्वात् मनोन्यद्रव्यत्वहेतुः न व्यभिचारी । यतो अयं हेतुः यत्र वर्तते, तत्र सर्वत्र विशेषगुणो वर्तते। दिक्कालयोश्च असत्वादेव न तत्र व्यभिचारः । अतः दीधितिकारं प्रति अत्रातिव्याप्तिकथनं अनुचितम्, तस्यात्र लक्षणसमन्वयस्येष्टत्वात् इति चेत् न, एवमपि जातिमान् भावत्वात् इति अत्र अतिव्याप्तिः भवेत् । भावत्वाधिकरणे समवाये एकार्थसमवायेन जाति वर्तते । अतः तत्र समवाये वर्तमानो जात्यभावः प्रतियोगिसमानाधिकरणोऽभूत् इति न स लक्षणघटकः । तस्मात् अभावान्तरं आदायातिव्याप्तिः ।
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: તો પણ દીષિતિકારના મતે તો દિ+કાલ એ જુદા પદાર્થ નથી. પરંતુ ઇશ્વરાત્મા જ પોતે દિ+કાલ તરીકે ઓળખાય છે. અને તેમાં તો વિશેષગુણ બધે જ રહેલા છે. એટલે આ સ્થાન સાચું જ હોવાથી તમે=પૂર્વપક્ષ શી રીતે દીક્ષિતિકારને અતિવ્યાપ્તિ આપી શકો?
પૂર્વપક્ષ: તો પણ જાતિમાન્ ભાવત્વાત્ એ સ્થલે અતિવ્યાપ્તિ આવશે. અહીં ભાવત્વાધિકરણ એવા સમવાયવિશેષાદિમાં જાત્યભાવ છે. પણ તેનો પ્રતિયોગી જાતિ એ સમવાય-વિશેષાદિમાં એકાર્થસમવાયસંબંધથી રહી જાય છે. ૫૨માણુમાં વિશેષ+પૃથ્વીત્વાદિજાતિ બે ય સમવાયથી રહેલ છે. એટલે સમવાયઘટિતસામા.ણ્યસંબંધથી જાતિઓ વિશેષમાં રહે છે. માટે અહીં જાતિ-અભાવ એ સ્વપ્રતિયોગિ-અસમાનાધિકરણ તરીકે મળી શકતો નથી. એટલે ભાવત્વાધિકરણ ભૂતલાદિમાં અતીતઘટાભાવને લઈને લક્ષણ ઘટી જતા અતિવ્યાપ્તિ આવે
जागदीशी -- न च जातेर्व्याप्यवृत्तितया तत्साध्यके प्रतियोगिवैयधिकरण्याप्रवेशादेव नातिव्याप्तिरित्ति वाच्यम्;
चन्द्रशेखरीयाः न च व्याप्यवृत्तिपदस्य प्रथमव्याख्यानुसारेण जातेः व्याप्यवृत्तित्वात् तत्र प्रतियोगिव्यधिकरणाघटितमेव: लक्षणं । अतः समवाये जात्यभावस्य सत्वात् नातिव्याप्तिः इति वाच्यम् ।
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: પણ વ્યાપ્યવૃત્તિની પહેલી વ્યાખ્યા પ્રમાણે જાતિ એ વ્યાપ્યવૃત્તિ હોવાથી ત્યાં "પ્રતિયોગિવ્યધિકરણ" પદ વિનાનું જ વિશેષણ છે. અને એટલે વિશેષાદિમાં સમવાયથી જાતિનો અભાવ મળી જતા અતિવ્યાપ્તિ ન આવે.
जगदीशी -- समवायेनाव्यापकत्वग्रहदशायामपि सम्बन्धसामान्येन प्रतियोगिवैयधिकरण्यघटितव्यापकत्व-ज्ञानात्समवायेन जात्यनुमित्यापत्तेरेव प्रकृतेऽतिव्याप्तिपदार्थत्वात्
चन्द्रशेखरीयाः यतो यद्यपि व्याप्यवृत्तिसाध्यकलक्षणानुसारेण समवायवृत्तिजात्यभावप्रतियोगितावच्छेदकजातित्वावच्छिन्नत्वस्य जातौ सत्वात् तादृशप्रतियोगितानवच्छेदकजातित्वावच्छिन्नत्वस्य व्यापकत्वरूपस्य असत्वात् जातौ
܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૨૦૧