________________
दीधिति: ९
܀܀܀܀܀܀
तल्लक्षणाघटकत्वादत आह-* तच्छून्य इति * । - गवादिशून्य इत्यर्थः । तथा च-यत्किञ्चिद्धेत्वधिकरणावच्छेदेन प्रतियोगिवैयधिकरण्यं यदग्रे वाच्यं तस्य गवाद्यभावे [ ऽपि ] सत्त्वान्न तत्रापि लक्षणेऽतिव्याप्तिरिति भावः ।
चन्द्रशेखरीयाः ननु एवं प्रतियोगिव्यधिकरणत्वघटितस्याव्याप्यवृत्तिसाध्यकस्थलीयस्य लक्षणस्यातिव्याप्तिः कालो कालिकेन गोमान् कालिकेन गोत्वात् इति अत्र भवेत् । गोत्वाधिकरणे सृष्टिकाले अश्वावच्छेदेन वर्तमानो गवात्यन्ताभावः भूतलावच्छेदेन तत्रैव काले वर्तमानस्य गवात्मकप्रतियोगिनः समानाधिकरण एव इति न साध्याभावो लक्षणघटकः अतो अभावान्तरमादाय लक्षणसमन्वयः इति चेत् ।
"सर्वेषु हेत्वधिकरणेषु प्रतियोगिव्यधिकरणो योऽभावः स एव ग्राह्यः" इति नास्ति अस्माकं निरूपणं । किन्तु अग्रे "यत्किञ्चिद्-धेत्वधिकरणे प्रतियोगिव्यधिकरणो योऽभावो भवेत् सोऽपि ग्राह्यः " इति वक्ष्यते । तथा च गवात्यन्ताभावस्य सृष्टिकालात्मके हेत्वधिकरणे प्रतियोगिसमानाधिकरणत्वेऽपि गोत्वाधिकरणे खण्डप्रलयकाले गवात्यन्ताभावस्य स्वप्रतियोग्यसमानाधिकरणत्वं प्रसिध्यति । खण्डप्रलयकाले गोरविद्यमानत्वात् । तथा च तादृशे हेत्वधिकरणे: प्रतियोग्यसमानाधिकरणसाध्याभावमादायातिव्याप्तिनिरासो भवति इति न कोऽपि दोषः । तथा च लक्षणघटकात्यन्ताभावपदस्य संसर्गाभावपरकत्वानुपादानेऽपि अत्यन्ताभावस्य ध्वंसाविरोधित्वात् सर्वत्रातिव्याप्तिव्युदासः संगमनीयः इति न दोषः ।
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: આ રીતે માનશો તો કાલઃ કાલિકેન ગોમાન્ કાલિકેન ગોત્વાત્ આ સ્થાને ♦પ્રતિયોગિવ્યધિક૨ણઘટિત વ્યાપ્તિલક્ષણ અતિવ્યાપ્ત બનશે. કેમકે ગોત્વાધિકરણ એવા સૃષ્ટિકાલમાં તો એ ગવાભાવ એ સ્વપ્રતિયોગિ-ગૌને સમાનાધિકરણ જ છે. કેમકે એ "ગૌ" સૃષ્ટિકાલમાં કાલિકથી રહેલી છે. એટલે સાધ્યાભાવ એ લક્ષણ-ઘટક ન બનતા અતિવ્યાપ્તિ આવે.
ઉત્તરઃ આગળ કહેવાના છે કે લક્ષણઘટક તરીકે જે અભાવ લેવાનો હોય તે "તમામે તમામ હેત્વધિકરણમાં પ્રતિયોગિવ્યધિક૨ણ મળવો જોઈએ" તેવું નથી. પરંતુ કોઈપણ એકાદ હેત્વધિકરણમાં પ્રતિયોગિવ્યધિકરણ મળી જાય તો પણ ચાલે. અને એટલે સૃષ્ટિકાલરૂપ જે હેત્વધિકરણ છે. તેમાં રહેલો ગવાયત્તાભાવ ભલે ને પ્રતિયોગિ સમાનાધિકરણ હોય. પણ ખંડપ્રલયમાં રહેલો ગવાત્યન્નાભાવ તો સ્વપ્રતિયોગિગૌ-વ્યધિક૨ણ મળી જ જાય છે. કેમકે ખંડપ્રલયમાં કોઈપણ ગાય રહેતી નથી. આમ પ્રતિયોગિવ્યધિકરણઘટિત લક્ષણ લઈએ તો પણ હેત્વધિકરણ એવા ખંડપ્રલયમાં તો એ ગવાત્યન્નાભાવ એ સ્વપ્રતિયોગિવ્યધિકરણ મળી જવાથી સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતાં અતિવ્યાપ્તિ ન આવે. આમ લક્ષણમાં અત્યન્નાભાવ પદ જ રાખવાનું. મિશ્રોએ કરેલો ખુલાસો લેવાની જરૂર જ નથી. અને છતાં કોઈ દોષ રહેતો નથી.
जगदीशी -- *न चेति* । -‘वाच्य'मित्यन्वयः । *संसर्गाभावविशेष इति *।- सदातनसंसर्गाभाव इत्यर्थः । * संसर्गेति * । -स्वप्रतियोगितावच्छेदकसंसर्गेण यः प्रतियोग्यारोपः - तज्जन्यप्रतीतिविषयो योऽभावस्तत्त्वमित्यर्थः ।
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૮૮