________________
दीधिति: ९
इवार्थः सादृश्यं । तच्चानुभूयमानत्वेन तथा चानुभव एव देशस्य कालवृत्तितावच्छेदकत्वे मानम्, अन्यथा 'गृहे नेदानीं गौ' रित्यादिप्रत्ययबलाद्गृहादिदेशस्य गवात्यन्ताभाववत्तायामपि कालो नावच्छेदकः स्यात्; तत्रापि गवाभावे गृहवृत्तित्वेतत्कालवृत्तित्वोभयावगाहितायाः सुवचत्वादिति भावः ।
चन्द्रशेखरीयाः ननु एतत्सर्वं "इदानीं अश्धे न गोत्वं" इति प्रतीतिबलात् एव प्रसिद्धम् । तत्र भवान् "काले: अश्वावच्छेदेन गोत्वात्यन्ताभावः" इति अर्थं कृतवान् । स च न युक्तः, अत्र प्रमाणाभावात् इति चेत् न, यथा "अत्र गृहे इदानीं प्रथमप्रहरे गौः नास्ति" इति प्रतीतिः "गृहे प्रथमप्रहरावच्छेदेन गवात्यन्ताभावविषयिका" गवात्यन्ताभावेः वर्तमानायाः गृहवृत्तितायाः अवच्छेदकः प्रथमप्रहरः इत्यर्थविषयिका वा मन्यते, तथैव "इदानीं अधे गोत्वं नास्ति" इति * प्रतीतिरपि काले अश्वावच्छेदेन गोत्वाभावविषयिका गोत्वात्यन्ताभावे वर्तमानायाः अश्ववृत्तितायाः अवच्छेदकोऽश्वः इत्यर्थविपयिका वा संभवत्येव । अनुभवस्यैवात्र प्रमाणत्वात् । अन्यथा तु तुल्ययुक्त्या कालोऽपि देशवृत्तितायाः अवच्छेदको न भवेत् । तथा च गृहे इदानीं गौः नास्ति इति प्रतीतिरपि गृहे काले च गवात्यन्ताभावविषयिका गणयितुं शक्या भवेत् । किन्तु यथा काले देशनिरूपितवृत्तितावच्छेदकत्वं प्रतीत्या सिद्धं तथैव देशे कालनिरूपितवृत्तितावच्छेदकत्वमवश्यमभ्युपेयम् ।
ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ ઇદાનીં અશ્રુ ન ગોત્યું એનો અર્થ તમે એવો કરો છો કે કાલમાં અશ્વાવચ્છેદેન ગોત્વાભાવ છે પણ આ રીતે ગોત્વાભાવમાં આવેલી કાલવૃત્તિતાનો અવચ્છેદક અશ્વાદિ દેશ માનવામાં કોઈ પ્રમાણ નથી. આનો અર્થ તો એટલો જ કરી શકાય કે આ કાળમાં અને અશ્વમાં ગોત્વાભાવ છે.
ઉત્તર: દેશમાં કાલ અવચ્છેદક બને છે. તેમ કાલમાં દેશ પણ અવચ્છેદક બને જ .છે. જેમ "ભૂતલે પ્રથમપ્રહરાવચ્છેદેન ઘટોડસ્તિ દ્વિતીયપ્રહરાવચ્છેદેન ઘટો નાસ્તિ" એવી પ્રતીતિ દ્વારા ઘટમાં રહેલી ભૂતલવૃત્તિતાનો અવચ્છેદક પ્રથમપ્રહ૨ અને ઘટાભાવમાં રહેલી ભૂતલવૃત્તિતાનો અવચ્છેદક દ્વિતીયપ્રહર બને છે. તે જ પ્રમાણે કાલે ગવાવચ્છેદેન ગોત્વમસ્તિ, અશ્વાવચ્છેદેન ગોત્યું નાસ્તિ એ પ્રતીતિ અનુભવાય છે. અને તેથી ગોત્વમાં રહેલી કાલવૃત્તિતાનો અવચ્છેદક ગૌ અને ગોત્વાભાવમાં રહેલી કાલવૃત્તિતાનો અવચ્છેદક અશ્વાત્મક દેશ માની શકાય છે. આમ અનુભવ જ "દેશ એ કાલવૃત્તિતાનો અવચ્છેદક બને છે" એમ માનવામાં પ્રમાણ છે. બાકી તમારા કહેવા પ્રમાણે "ઇદાનીં અશ્વે ગોત્યું નાસ્તિ" પ્રતીતિનો અર્થ "કાળમાં+અશ્વમાં ગોત્વાભાવ છે" એમ માનીએ તો પછી "ઇદાની ગૃહે ગોઃ નાસ્તિ" એ પ્રતીતિનો અર્થ પણ "કાળમાં અને ઘ૨માં ગવાત્યન્નાભાવ છે" એમ માની શકાય. અને તો પછી ઘ૨માં આવેલ ગવાત્યન્નાભાવનો અવચ્છેદક તે કાળ બની ન શકે. આમ દેશનિરૂપિતવૃત્તિતાનો અવચ્છેદક તરીકે કાળ પણ ન બને. પણ કાળને તો અવચ્છેદક માનીએ જ છીએ તો એ જ રીતે "કાલનિરૂપિતવૃત્તિતાનો અવચ્છેદક દેશ બને છે" એમ પણ માનવું જ જોઈએ.
जगदीशी नन्वेवं प्रतियोगिवैयधिकरण्यघटितस्याव्याप्यवृत्तिसाध्यकस्थलीयलक्षणस्य-'कालो गोमान् गोत्वा' दित्यादावतिव्याप्तिरेव गवाद्यभावस्य सृष्टिकाले प्रतियोगिसमानाधिकरणतया સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૮૭
--
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀