________________
दीधितिः९
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
न च संसर्गाभावविशेषोऽत्यन्ताभाव:- संसर्गाभावत्वञ्च, - संसर्गारोपजन्यप्रतीतिविषयाभावत्वरूपं
जन्यताघटकनियम-घटितमिति वाच्यम्; । तद्वदन्यावृत्तित्वरूपनियमस्य तत्र घटकत्वात्, एवं नियमान्तरस्यात्र प्रवेशेऽपि न क्षतिरित्याहुः
।।९।।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
2 जागदीशी -- ननु प्रतियोगिमत्यपि काले तदन्यन्ताभावसत्त्वे-गवाद्यवच्छेदेन इदानीं गोत्वं नास्ती'त्यपि, प्रतीतिः कथं न स्यादत आह-*इयांस्त्विति । -एकस्य प्रतियोगिमतः कालस्य देशभेदः
प्रतियोग्यनधिकरणदेशः। तथात्वम् अत्यन्ताभाववत्त्वम् ।* अपरस्य । ध्वंसादिमतः कालस्य । *स्वरूपावच्छिन्नमिति* [यस्य यद्रूपमधिकरणतावच्छेदकं तदवच्छिन्नं तथा च] निरवच्छिन्नमित्यर्थः । तथात्व'मिति पूर्वेणान्वयः।
. चन्द्रशेखरीयाः ननु प्रतियोगिमत्यपि काले यदि प्रतियोग्यत्यन्ताभावो विद्यते तदा गोत्ववति काले गवावच्छेदेनापि ."इदानीं गोत्वं नास्ति" इति प्रतीतिरापद्येत इति चेत् न यद्यपि प्रतियोगिमति प्रतियोगिध्वंसवति च काले तदत्यन्ताभावो । विद्यते, तथापि द्वयोर्मध्ये अयं विशेषः यदुत प्रतियोगिमति काले प्रतियोग्यनधिकरणदेशावच्छेदेनैव तदत्यन्ताभावो विद्यते । यथा गोत्ववति काले गोत्वानधिकरणाश्चावच्छेदेनैव तदत्यन्ताभावो विद्यते । ध्वंसवति काले च सर्वदेशावच्छेदेन , तदत्यन्ताभावो विद्यते । अर्थात् निरवच्छिन्नोऽभावो वर्तते । यथा तद्गोध्वंसवति काले सर्वावच्छेदेन गवात्यन्ताभावो. विद्यते।
ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ આ વાત જવા દો. જો પ્રતિયોગિવાળા એવા પણ કાળમાં પ્રતિયોગિ-અત્યન્તાભાવ રહેતો હોય તો પછી ગોત્વવાળા એવા પણ કાળમાં ગોત્વાત્યન્તાભાવ તો છે જ. અને તો પછી ભગવાવચ્છેદન ઇદાની ગોવં નાસ્તિ" એવી પ્રતીતિ પણ થવી જોઈએ. અને એને સાચી પણ માનવી જ જોઈએ.
ઉત્તરઃ આમાં એટલી વિશેષતા ધ્યાનમાં રાખવી કે પ્રતિયોગિવાળો કાળ એ પ્રતિયોગિ અધિકરણભિન્નદેશાવચ્છેદન જ પ્રતિયોગિ-અત્યન્તાભાવવાળો હોય છે. જ્યારે પ્રતિયોગિધ્વસવાળો કાળ એ તો કોઈપણ દેશાવચ્છેદન પ્રતિયોગિ-અત્યન્તાભાવવાળો હોય છે. અર્થાત્ નિરવચ્છિન્ન-અત્યન્તાભાવ એ પ્રતિયોગિધ્વસવાળા કાળમાં હોય છે. એટલે ધ્વસવાળા કાળમાં પણ અત્યન્તાભાવ માનવામાં કોઈ વિરોધ નથી.
जागदीशी -- ननु- इदानीमश्वे न गोत्व'मित्यादिप्रतीतेः कालवृत्तितयाऽश्ववृत्तितया च गोत्वाभावावगाहितयैवोपपत्तौ देशस्य कालवृत्तितावच्छेदकत्वे मानाभाव-इत्यत आह-*देश इति । -
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀
܀
܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૮૬