________________
दीधितिः९
. चन्द्रशेखरीयाः अत्र प्राचीनानामयमाशयः यदुत-काले गवात्यन्ताभावः स्वरूपसम्बन्धेन नास्ति एव । "गवात्यन्ताभावः ।
सदातनः सर्वकालवृत्तिः" इति यो व्यवहारो भवति, स तु गवात्यन्ताभावस्य कालिकेन कालवृत्तित्वमाश्रित्योपपादनीयः-इति । प्राचीनानामिदं निरूपणं विभावनीयं । यतो यदि कालिकेनैव काले गवात्यन्ताभावो वर्तते, तदा गोमदभूतलकालावच्छेदेनापि "इदानीं न गौः" इति प्रत्ययप्रसङ्गापतिर्दुर्वारा । तस्मात् स्वरूपेणापि काले गवात्यन्ताभावो । वर्तते इति मन्तव्यम् । स्वरूपेण काले वर्तमानोऽत्यन्ताभावो देशावच्छेदेनैव वर्तते । अतः न भूतलावच्छेदेन इदानीं गौर इति प्रत्ययापत्तिः इति भावः । काले कालिकेन वर्तमानोऽभावो सर्वदेशावच्छेदेन वर्तते । काले स्वरूपेण वर्तमानोऽभावो. प्रतियोग्यनधिकरणदेशावच्छेदेन वर्तते । यदि हि काले कालिकेन गवात्यन्ताभावः प्राचीनैः मन्यते, तदा यत्र भूतले. *गौरस्ति तत्रापि "इदानीं भूतले गौः नास्ति" इति प्रत्ययापत्तिः । काले सर्वदेशान्तर्गतभूतलावच्छेदेनापि गवात्यन्ताभावस्या कालिकेन विद्यमानत्वात् । स्वरूपेण विवक्षायां तु नेयमापत्तिः इति भावः ।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ પ્રાચીનો તો "ગવાયત્તાભાવ સ્વરૂપસંબંધથી કોઈપણ કાળમાં રહેતો જ નથી." એમ માને છે. એટલે તેઓને તે આમાં ઇષ્ટાપત્તિ જ છે. કે ઉત્તરઃ તો પછી ગવાત્યન્તાભાવ સદાતન છે.=દરેક કાળમાં રહેનારો છે." એવો વ્યવહાર તો ખોટો જ દિમાનવો પડે ને? જે પ્રશ્નઃ ના. ગવાયત્તાભાવ કાળમાં સ્વરૂપસંથી ભલે ન રહે પણ કાલિકથી તો રહે જ છે. અને તેથી જ "દરેકકાળમાં ગવાત્યન્તાભાવ હોય જ છે" એવો વ્યવહાર થાય છે. આશય એ કે આ વ્યવહાર કાલિક સં.લઈને જ થાય છે. ? ઉત્તરઃ આ તમારી વાત વિચારણીય છે. કેમકે "ઇદાની ગૌઃ નાસ્તિ" એ પ્રતીતિ જો "કાલિકેન ગવાત્યન્તાભાવવતી ગૌ" એ આકારક માનીએ તો તો જે કાળમાં ગો છે. તે કાળમાં પણ ગાયના અનધિકરણ એવા સરોવરાઘવચ્છેદન ગવાયત્તાભાવ કાલિકથી રહે જ છે. એટલે ગોવાળા કાળમાં પણ "ઇદાની ગૌઃ નાસ્તિ" એવી પ્રતીતિ થવાની આપત્તિ આવે. આ વિશે વધુ ચર્ચા નથી કરતા. કાલમાં સ્વરૂપથી રહેનારો જે અત્યન્તાભાવ છે તે તો સ્વપ્રતિયોગિ-અનધિકરણ દેશાવચ્છેદથી જ રહે. પણ કાલમાં કાલિકથી રહેનારો અત્યન્તાભાવ તો ગમે તે દેશાવચ્છેદથી રહી શકે. એટલે પ્રાચીનમત પ્રમાણે કાળમાં જો કાલિકથી ગવાત્યન્તાભાવ માનીએ. તો તો પછી ગોવાળા ભૂતલમાં પણ "ઇદાની ભૂતલાવચ્છેદન ગૌઃ નાસ્તિ" એ પ્રતીતિ થવાની આપત્તિ આવે. માટે પ્રાચીનમત યોગ્ય નથી.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
दीधिति
* इयांस्तु विशेषो, यदेकस्य देशभेदावच्छिन्नं तथात्वमपरस्य तु स्वरूपावच्छिन्नमिति, देशे कालस्येव, ! ___कालेऽपि,-देशस्यावच्छेदकत्वात्, तच्छून्ये च काले तदभावस्य प्रतियोगिव्यधिकरणत्वात्।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૮૫