________________
दीधितिः८
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀
܀܀
भूतले गो: प्रागभावः" इति प्रतीतिबलात् गोध्वंसो गोप्रागभावोऽपि च गोत्वावच्छिन्नप्रतियोगिताकः कथं न इष्यते इति वाच्यम् । भूतले गौः अस्ति इति ज्ञानं प्रति "भूतले गौः नास्ति" इत्याकारकं बाधनिश्चयात्मकं ज्ञानं प्रतिबन्धक भवति । यदि च भूतले "गौः नास्ति" इति ज्ञानं गोप्रतियोगिकात्यन्ताभावविषयकमेव मन्यते, तदा तु गोमति अपि भूतले "गोघटोभयं नास्ति" इति गोप्रतियोगिकात्यन्ताभावविषयकं ज्ञानं भवति । अतः तदपि प्रतिबन्धकं भवेत् ।। तथा च तत्रोत्तरक्षणे "भूतले गौः अस्ति" इति ज्ञानं न संभवेत् । किन्तु तद् ज्ञानं उत्पद्यते एव । अतः "गौ: नास्ति" इति ज्ञानं गोत्वावच्छिन्नप्रतियोगिताकात्यन्ताभावविषयकमेव मन्तव्यम् । तथा च 'भूतले गोघटोभयं नास्ति' इति ज्ञानस्य : गोघटोभयत्वावच्छिन्नप्रतियोगिताकविषयकत्वात्, गोत्वावच्छिन्नप्रतियोगिताकविषयकत्वाभावात् न प्रतिबंधकं भवति तज्ज्ञानं । तस्मात् तत्र "भूतले गौरस्ति" इति ज्ञानमपि उत्पद्यते । न तत्र किमपि बाधकम् । . एवमेव "भूतलं गौः" इति ज्ञानं प्रति "भूतलं गौः न" इति गोत्वबाधनिश्चयात्मकं ज्ञानं प्रतिबंधकं यदि गोप्रतियोगिकभेदविषयकमेव मन्येत, तदा "सास्नावान् गोघटोभयं न "इति ज्ञानमपि गोप्रतियोगिकभेदविषयकं सत् प्रतिबंधकं भवेत् । तथा च तत्रोत्तरक्षणे सास्नावान् गौः इति ज्ञानं नोत्पत्तुं शक्येत, किन्तु उत्पद्यते । अतः तत्रापि गोत्वावच्छिन्नप्रतियोगिताकभेद-विषयकज्ञानमेव प्रतिबंधकं मन्तव्यम् । तेन गोघटोभयत्वावच्छिन्नप्रतियोगिताकज्ञानस्याप्रतिबंधकत्वात् तज्ज्ञानोत्तरक्षणे "सास्नावान् गौः" इति ज्ञानोत्पादे न कोऽपि दोषः संभवति । एवं च. गोत्वाभावात्मकगोत्वबाधनिश्चये गवात्यन्ताभावात्मकगोवाधनिश्चये च या प्रतिबंधकता अस्ति, तस्याः निर्वाहार्थं अत्यन्ताभावो भेदश्च गोत्व-द्वयणुकत्वादिसामान्यधर्मावच्छिन्नो अवश्यमभ्युपेयः । ध्वंसप्रागभावप्रतियोगितायां तु कारणाभावात्। सामान्यधर्मावच्छिन्नत्वं नाभ्युपेयते ।
ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ આ વાત બરાબર નથી. કેમકે યમુકવાવચ્છિન્નપ્રતિયોગિતાક ધ્વસ/પ્રાગભાવ જેઓ માને છે તેઓ પણ નં.૧ કયણુકપ્રાગભાવવાળા કાળમાં કયણુકવાવચ્છિન્નપ્રતિયોગિતાક ધ્વસ માની ફિશકતા જ નથી. અને તેથી પૂર્વવત્ અતિવ્યાપ્તિ આવશે જ.
પ્રશ્નઃ તમે એમ કહ્યું કે "જેઓ એવું માને છે કે કયણત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકધ્વંસ અને પ્રાગભાવ છે" એટલે શું આ વાત તમને માન્ય નથી. શું આવું માનવામાં કોઈ વાંધો આવે છે? શું "ગોત્વાદિસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકધ્વંસ અને પ્રાગભાવ છે જ નહીં." એમ તમારે કહેવું છે? કે પૂર્વપક્ષ: હા. કેમકે ધ્વસપ્રતિયોગિતા ગોત્વ-યણુકત્વાદિસામાન્યધર્માવચ્છિન્ન માનવામાં કોઈ જ પ્રમાણ नथी. પ્રશ્ન: "ગૌઃ નષ્ટા" આ પ્રતીતિ દ્વારા જ ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ગોવૅસની સિદ્ધિ થઈ જાય છે.
પૂર્વપક્ષ: ના. આ પ્રતીતિ તો ગોપ્રતિયોગિકāસવિષયક માનવાથી પણ બધું ઘટી જાય છે. એટલે તમારી વાત સિદ્ધ નથી થતી.
પ્રશ્નઃ "ભૂતલે ગો નાસ્તિ ભૂતલ ગૌઃ ન" આ સ્થલે ગો-અત્યન્તાભાવની પ્રતીતિ અને ગોમેદની પ્રતીતિ તમે
܀
܀܀
܀܀
܀
܀
܀
܀܀
܀܀
܀܀܀
܀܀
܀
܀܀
܀
܀
܀܀
܀܀
܀܀
܀
܀܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀܀܀
܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૮૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀