________________
दीधितिः८
સ્પષ્ટપણે ખોટું છે જ. કેમકે ચૈત્રસુષુપ્તિકાળે ચૈત્રજ્ઞાન ન હોવાથી તે કાળમાં કાલિકથી ચૈત્રીયાદષ્ટ છે પણ ચૈત્રીયજ્ઞાન નથી. આમ સ્પષ્ટ વ્યભિચાર છે. અને છતાં અતિવ્યાપ્તિ આવે છે. કેમકે તે અદષ્ટાધિકરણ એવા સુષુપ્તિકાળમાં ચૈત્રીયજ્ઞાનાત્યન્તાભાવ તો ન જ લેવાય. કેમકે તે કાળમાં ચૈત્રીયજ્ઞાનધ્વંસો+પ્રાગભાવો રહેલા છે. અને ત્યાં જે ચૈત્રીયજ્ઞાનધ્વંસ છે. તે પણ ચૈત્રીયજ્ઞાનત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક નથી જ. કેમકે બધા ચૈત્રીયજ્ઞાનોનો ધ્વંસ થયો જ નથી. ઘણા ચૈત્રીયજ્ઞાનો ઉત્પન્ન થવાના જ બાકી છે. એ રીતે ચૈત્રીયજ્ઞાનત્યાવચ્છિન્નપ્રતિયોગિતાક ચૈત્રીયજ્ઞાનપ્રાગભાવ પણ ન લેવાય. કેમકે બધા જ ચૈત્રીયજ્ઞાનોનો પ્રાગભાવ હાજર નથી. ઘણા ચૈત્રીયજ્ઞાનપ્રાગભાવોનો ધ્વંસ થઈ ચૂક્યો છે. અને તેથી ઘણા ચૈત્રીયજ્ઞાનો ઉત્પન્ન થઈ ચુક્યા છે.
આમ અહીં ચૈત્રીયજ્ઞાનસામાન્યનો ધ્વંસ, પ્રાગભાવ કે અત્યન્તભાવ કોઈપણ લક્ષણઘટક બનતા જ નથી ચૈિત્રીયયત્કિંચિત્ જ્ઞાનવ્રુસ લક્ષણાટક બનાવો તો તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક તજ્ઞાનત્વ જ બને. પણ
ચૈત્રીયજ્ઞાનત્વ ન જ બને. આમ લક્ષણ ઘટી જતાં અતિવ્યાપ્તિ આવવાની જ છે. આ તો જાગદોશી પ્રમાણે વિચારણા કરી. અને એ પ્રમાણે માત્ર છેલ્લા અનુમાનમાં અતિવ્યાપ્તિ આવે છે એ જોયું. દીધિતિકાર તો "એ ચારેય અનુમાનમાં અતિવ્યાપ્તિ શી રીતે આવે છે?" એ હવે ઘટાવી આપે છે કે અહીં દ્વયણુકવાનું સ્પન્દા વિગેરેમાં સ્પન્દાધિકરણ ખંડપ્રલયમાં રહેલ કયણુકāસો કે પ્રાગભાવોની પ્રતિયોગિતાનો અનવચ્છેદક જ સિદ્ધયણુકત્વ છે. કેમકે તે ખંડપ્રલયમાં કેટલાક હયણુકોનો ધ્વંસ છે. કેટલાક પ્રાગભાવો હાજર છે. અર્થાત્ ધારો કે ૧૦૮ દ્વયશુકમાંથી ૬૦નો પ્રાગભાવ અને ૪૦નો ધ્વંસ છે. હવે ધ્વસની પ્રતિયોગિતા ૪૦માં જ છે. જો યણત્વને અવચ્છેદક માનો તો એ યમુકત્વ તો પ્રતિયોગિતા વિનાના ૬૦ દ્વયણુકમાં ય રહેલ હોવાથી અતિરિક્ત વૃત્તિ હોવાથી ખરેખર તે અવચ્છેદક ન જ બને. એમ પ્રાગભાવની પ્રતિયોગિતા વિનાના ૪૦માં કયણુકત્વ હોવાથી તે કયણુકત્વ પ્રાગભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક પણ ન જ બની શકે. આમ યમુકત્વાદિ એ લક્ષણઘટકાભાવપ્રતિયોગિતાનો અનવચ્છેદક બનવાથી અતિવ્યાપ્તિ આવે છે. જાગદીશી પ્રમાણે માત્ર ચૈત્રીયજ્ઞાનસાધ્યક સ્થાને જ અતિવ્યાપ્તિ જાણવી.
जागदीशी -- [ननु द्वयणुकत्वावच्छिन्नानधिकरणकालवृत्तित्वविशिष्टस्यैव तत्तद्ध्वंसस्य प्रतियोगितावच्छेदकमेव द्वयणुकत्वम् अवच्छेदकत्वञ्चान्यूनवृत्तित्वमेवेति]
. चन्द्रशेखरीयाः ननु "यो यस्मात् न्यूनवृत्तिः न भवति, स एव तस्यावच्छेदकः" इति मन्तव्यम् । "यो यस्मात् । न्यूनवृत्तिः न भवति, अतिरिक्तवृत्तिरपि च न भवति स एव तस्यावच्छेदकः" इति तु न वक्तव्यम् । तथा च. असत्कल्पनया द्वयणुकशतमस्ति । तत्र षष्टिद्वयणुकानां प्रागभावो वर्तते । चत्वारिंशद्वयणुकानां ध्वंसो वर्तते । अतः ध्वंसनिरूपिता प्रतियोगिता चत्वारिंशद्वयणुकेषु वर्तते । द्वयणुकत्वं च चत्वारिंशत्सु षष्टिष्वपि च वर्तते । अतः द्वयणुकत्वं प्रागभावप्रतियोगितायाः न्यूनवृत्ति नास्ति, किन्तु अतिरिक्तवृत्ति एव अस्ति । अतः तत् प्रागभावप्रतियोगिताया अवच्छेदकं भवत्येव । एवं द्वयणुकत्वं ध्वंसनिरूपितायाः षष्टिद्वयणुकनिष्ठायाः प्रतियोगिताया अवच्छेदकं भवत्येव ।। तथा च नातिव्याप्तिरिति भावः।
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની ર
ગુજરાતી સરલ ટીકાઓ - ૧૭૮
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀