________________
दीधितिः८
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
કે ચન્દ્રશેખરીયા: અહીં કેટલાકો એમ કહે છે કે "દીધિતિકાર પોતે કયણુક પદાર્થ જ નથી માનતા. એટલે દ્વયણુકવાનું સ્પન્દાત્ એ સ્થાન જ યોગ્ય ન ગણાય. અને માટે જ તેમણે આ બીજું સ્થાન બતાવ્યું છે." તેઓની આ વાત વિચારણીય છે. કેમકે દીધિતિકાર ભલે કયણુક ન માને, આપત્તિ આપનાર તો બીજા જ છે. દીધિતિકાર નથી. એટલે એ તો આપત્તિ આપી જ શકે. માટે ખરેખર તો ત્યાં ઉપર મુજબ અતિવ્યાપ્તિનિરાસ થઈ જતો હોવાથી જ એમણે આ બીજુ સ્થાન પૂર્વપક્ષ તરફથી લીધું છે એમ માનવું.
जागदीशी -- नित्यज्ञानमादाय सद्धेतुतावारणाय-*जन्यमिति ।
___ चन्द्रशेखरीयाः अत्र साध्यघटकं यत् जन्यपदं तद् यदि न निवेश्यते, तदा अदृष्टाधिकरणे खण्डप्रलयसृष्टिकालादौ सर्वत्र कालिकेन नित्यज्ञानस्य साध्यरूपस्य विद्यमानत्वात् अयं हेतुः सम्यक् भवेत् । तथा चात्रातिव्याप्तिविधानं असंगतं. भवेत् । अतः हेतोः सद्धेतुतावारणाय जन्यपदं निविष्टं इति ध्येयम् ।
ચન્દ્રશેખરીયાઃ અહીં સાધ્યમાં જ પદ ન મુકે તો તો ખંડપ્રલયકાળમાં જીવોના અદષ્ટ છે અને ઇશનું નિત્યજ્ઞાન પણ છે જ. એટલે આ હેતુ સાચો જ બની જવાથી ત્યાં અતિવ્યાપ્તિનું વિધાન જ અસંગત બને. તેથી જ જન્યપદ દ્વારા આ હેતુને ખોટો બનાવેલો છે.
जागदीशी -- नित्यसुखाभिव्यक्तेर्मुक्तित्वमते सद्धेतृत्वमाशंक्य साध्यान्तरमाह-*दुःखं वेति ।
चन्द्रशेखरीयाः ननु केषाञ्चिन्मते सुखं नित्यमेव । तस्य ज्ञानमेव मुक्तिः । तथा च मुक्तात्मनां प्रतिसमयं नित्यसुखज्ञान भवति । तच्च ज्ञानं जन्यमेव । तथा च खण्डप्रलयेऽपि मुक्तात्मनां नित्यसुखविषयकं जन्यज्ञानं वर्तते । अतः अयं सधेतुरेव भवति । तथा च तत्रातिव्याप्तिकथनं जन्यपदोपादानेऽपि न युक्तं इति चेत् अत एव पूर्वपक्षः तृतीयं अनुमान प्रतिपादयति कालिकेन दुःखवान् कालिकेन अदृष्टात् इति । खण्डप्रलये अदृष्टमस्ति । किन्तु दुःखं नास्ति । अतः अयं व्यभिचारी हेतुः । तथापि निरुक्तरीत्याऽत्र खण्डप्रलये दुःखप्रतियोगिकस्य दुःखत्वावच्छिन्नप्रतियोगिकस्य वा कस्यापि संसर्गाभावस्यासत्वात् सृष्टिकालवृत्तित्वविशिष्टगोत्वाभावमादाय लक्षणसमन्वयो भवतीति अतिव्याप्तिः।। કે ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ જેઓ એમ માને છે કે સુખ નિત્ય છે અને તેનું જ્ઞાન અભિવ્યક્તિ એ જ મોક્ષ છે. એમના મતે તો જેઓ મુક્તાત્મા છે. તેઓને ખંડકાળમાં નિત્યસુખનું જ્ઞાન પ્રતિસમયે ઉત્પન્ન થવાનું જ છે. અને એથી ખંડપ્રલયકાળમાં પણ જન્યજ્ઞાન છે જ. આમ જ્યાં કાલિકથી અદૃષ્ટ ત્યાં સર્વત્ર કાલિકથી જન્યજ્ઞાન પણ હોવાથી આ સ્થાન તો સાચું જ બની જતા અતિવ્યાપ્તિ કથન અસંગત બને. કે પૂર્વપક્ષ:-કાલિકેન દુખવાનું કાલિકેન અદષ્ટા આ સ્થાન તો ખોટું જ છે. કેમકે ખંડપ્રલયકાળમાં અદષ્ટ છે. પણ જન્ય-અજન્ય કોઈ દુઃખ નથી. છતાં અહીં લક્ષણસમન્વય થતા અતિવ્યાપ્તિ આવશે.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૭૪
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀