________________
दीधितिः८
ક્ષણમાં કયણુત્વાવચ્છિન્ન ધ્વસ મળી જાય છે. અને આની પ્રતિયોગિતાનો અવચ્છેદક કયણુકત્વ છે. માટે અહીં અતિવ્યાપ્તિ ન આવે. એ ચોથી ક્ષણે ચરમઢયણુકનાશની પ્રયોજક એવી ક્રિયા પડેલી હોવાથી આ બધું ઘટે છે. અને એ ચોથી ક્ષણે ઉત્પન્ન થયેલા ઉત્તરદેશ સંયોગ દ્વારા જ પાંચમી ક્ષણે એ સ્પન્દાત્મક ક્રિયાનો નાશ કરાય છે.
जागदीशी -- तादृशपरमाणूत्तरसंयोगस्य [च] कार्य्यद्रव्येण सहैव स्वीकारान्न नित्यत्वम् । आश्रयनाशादेव तन्नाशसम्भवादित्यत आह-*यदाऽदृष्टमिति ।
__ चन्द्रशेखरीयाः एवं चतुर्थक्षणोत्पन्न-उत्तरदेशसंयोगस्तु कार्यद्रव्येण सहैव विद्यते । पञ्चमक्षणे तु कार्यद्रव्यस्य त्र्यणुकस्य नाशात् स्वाश्रयनाशप्रयुक्तः उत्तरदेशसंयोगध्वंसः षष्ठे क्षणे भवत्येव इति नातिव्याप्तिसंभावना । अतः पूर्वपक्षः द्वितीयमनुमानं प्रदर्शयति-कालिकेन जन्यज्ञानवान् कालिकेन अदृष्टात् इति । ? ચન્દ્રશેખરીયાઃ હવે એ ઉત્તરદેશ સંયોગ એ કાર્યદ્રવ્યની સાથે જ રહેનારો માનેલો છે. એટલે પાંચમી ક્ષણે
ચણુકરૂપ આશ્રયના નાશથી જ છઠ્ઠીક્ષણે એ ઉત્તરદેશસંયોગનો પણ નાશ થાય છે. આમ તો એ સંયોગનો આશ્રય પરમાણુ છે. પણ એ સંયોગ કાર્યદ્રવ્યની સાથે જ રહેતો હોવાથી તેના આશ્રય તરીકે કાર્યદ્રવ્યરૂપ વ્યણુક બતાવેલ છે.] આમ આ ૪થી ક્ષણે દ્રયણુકત્વાવચ્છિન્નધ્વસસાધ્યાભાવ લક્ષણઘટક મળી જતાં અતિવ્યાપ્તિ ન
કે પૂર્વપક્ષ: તો પણ કાલિકેન જન્યજ્ઞાનવાનું કાલિકેન અદષ્ટાતું આ સ્થલે અતિવ્યાપ્તિ આવશે. ખંડપ્રલયમાં કાલિકેન અદષ્ટ છે. પણ ત્યાં કાલિકેન જન્યજ્ઞાન નથી. એટલે આ સ્થાન ખોટું છે છતાં અતિવ્યાપ્તિ આવશે.
जागदीशी - केचित्तु-"स्वमते व्युणुकस्यासत्त्वात् -स्पन्दस्य च खण्डप्रलये वृत्तौ बलवत्तरप्रमाणाभावाद् यदाऽदृष्ट'मित्युक्तम्" इत्याहुः-तच्चिन्त्यम्।
| चन्द्रशेखरीयाः अत्र केचित् इत्थं आचक्षते यत्-दीधितिकारो द्वयणुकं न मन्यते । स्पन्दस्य च खण्डप्रलये, वर्तमानत्वे बलवत्तरं प्रमाणमपि नास्ति । अतः प्रथमानुमानं परित्यज्य दीधितिकारः पूर्वपक्षमुखेन द्वितीयमनुमानमाचक्षते. - इति । तन्मन्दम् । खंडप्रलये स्पन्दस्य सत्तायां आगममेव प्रमाणं प्रतिपादितं । अतः द्वितीयानुमानकथनेऽनन्तरमुक्तमेव प्रयोजनं ज्ञेयम्। । अत्र द्वितीयानुमाने खण्डप्रलये अदृष्टं कालिकेनास्ति । किन्तु जन्यज्ञानं नास्ति इति व्यभिचारि इदं स्थानम् । तथा *च अत्र लक्षणघटनात् अतिव्याप्तिः। तथा हि- अदृष्टाधिकरणे खण्डप्रलये पूर्वज्ञानध्वंसस्य सत्वात् नई जन्यज्ञानात्यन्ताभावोऽस्ति । एवं निरुक्तरीत्या तत्र जन्यज्ञानत्वावच्छिन्नप्रतियोगिताकाध्वंसः प्रागभावोऽपि च नास्ति। इति साध्याभावो न लक्षणघटकः किन्तु अन्य एव । तथा च अतिव्याप्तिः दुर्वारा।
.....................................................................
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૧૭૩