________________
दीधितिः८
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ન બને. એટલે કે એ ધ્વસની પ્રતિયોગિતાનો અવચ્છેદક તત્તધૂદ્ધયણુકત્વ જ બનશે. પણ શુદ્ધતયણકત્વ તો પ્રતિયોગિતાનો અનવચ્છેદક જ બનશે. એટલે એ ધ્વંસ લઈએ તો પણ અતિવ્યાપ્તિ તો ઉભી જ રહેવાની. હું કે પ્રશ્નઃ મંડપ્રલયમાં સ્પદ હોવામાં જ કોઈ પ્રમાણ નથી. અને એથી આ સ્થાન સાચું હોવાથી લક્ષણસમન્વય
ઇષ્ટ જ બને છે. કે પૂર્વપક્ષ "બ્રહ્માનું સો વર્ષનું આયુષ્ય છે." એવી આગમપંક્તિ જ ખંડપ્રલયમાં સ્પન્દ્રક્રિયાને સિદ્ધ કરે છે. જો
ત્યાં સૂર્યક્રિયા ન માનો તો તેના વિના તો ક્ષણ-મુહુર્ત વિગેરેથી ઘટિત વર્ષનો વ્યવહાર જ ન સંભવે. અને વ્યવહાર તો થાય જ છે. માટે ખંડપ્રલયમાં પણ સૂર્યક્રિયા માનવી પડે. અહીં સો વર્ષ એટલે આપણા સો વર્ષ ન સમજવા. પણ તે હિન્દુશાસ્ત્રોમાં બતાવેલા અબજો-અબજો વર્ષોના બનેલા સો વર્ષ લેવાના છે. અને તે ખંડપ્રલયના કાળ દ્વારા જ બને છે. માટે જે ત્યાં સ્પક્રિયા જરૂરી હોવાથી આ સ્થાન ખોટું છે. માટે લક્ષણસમન્વય થતા અતિવ્યાપ્તિ આવે.
जागदीशी -- ननु महाप्रलयपूर्वतृतीयक्षणे द्वयणुकत्वावच्छिन्नध्वंससत्त्वान्नातिव्याप्तिः, तदानीमपि, चरमव्यणुकनाशानुगुणस्य परमाणुस्पन्दस्य सत्त्वात् तत्कालोत्पन्नपरमाणूत्तरसंयोगेन प्रलयपूर्वक्षण एव पश्चात्तस्य विनाश्यत्वात्
चन्द्रशेखरीयाः अत्र पूर्वपक्षप्रदर्शितातिव्याप्तिवारणाय जागदीश्यां शङ्कते ननु इत्यादिना । अयमर्थः । जीवानां अदृष्टैः समन्विताः झंझावातादयः सकलं स्थूलं जगत् विध्वसंयन्ति । तदनन्तरं परिशिष्टत्रसरेणुनाशार्थं प्रथमक्षणे, त्र्यणुकगतपरमाणुषु क्रिया उत्पद्यते । द्वितीयक्षणे तेषु क्रियाजन्यो विभागः । तृतीयक्षणे विभागजन्यः पूर्वसंयोगनाशः।। चतुर्थक्षणे उत्तरदेशसंयोगः द्वयणुकत्वावच्छिन्नद्वयणुकसामान्यध्वंसश्च । पञ्चमे क्षणे क्रियानाशः त्रसरेणुनाशश्च । षष्ठे च क्षणे त्र्यणुकनाशात् उत्तरसंयोगनाशश्च । अयमेव क्षणः जन्यमात्रभावपदार्थानधिकरणत्वात् महाप्रलयप्रथमक्षणो। भवति । अत्र चतुर्थक्षणे त्र्यणुकनाशानुगुणक्रियायाः सत्वात्, द्वयणुकसामान्यध्वंसस्य च सत्वात् स्पन्दाधिकरणे चतुर्थक्षणे द्वयणुकसामान्यध्वंसस्य विद्यमानत्वात् स लक्षण घटको भवति । तत्प्रतियोगितावच्छेदकं द्वयणुकत्वं भवतीति नातिव्याप्तिः । इति । चतुर्थक्षणोत्पन्नेन परमाणूत्तरदेशसंयोगेन पञ्चमक्षणे महाप्रलयपूर्वक्षणात्मके एव तस्या क्रियायाः नाशो भवति । ? ચન્દ્રશેખરીયા પ્રશ્નઃ આ આપત્તિ આ પ્રમાણે દૂર થશે. જીવોના કર્મોની સહાયવાળા એવા ઝંઝાવાત વિગેરે દ્વારા આખું સ્થલ જગતું ખતમ થાય. હવે જ્યારે ચણકનો નાશ માત્ર બાકી છે જ તે માટે (a) પરમાણુમાં ક્રિયા ઉત્પન્ન થાય. (b) પછી પરમાણુઓમાં વિભાગગુણ જન્મે (c) વિભાગ દ્વારા પૂર્વસંયોગનો નાશ થાય. (૪) પછી પરમાણુનો ઉત્તરદેશ સાથે સંયોગ થાય. + ત્યારે કયણુકનો ધ્વંસ થાય. આ ક્ષણે તમામ કયણુકોનો ધ્વંસ છે. હવે એકપણ હયણુક નવો પણ ઉત્પન્ન થવાનો નથી. (e) પરમાણુમાંની ક્રિયાનો નાશ અને કયણુકનાશપ્રયુક્ત એવો aણુકનાશ. (f) ઉત્તરદેશસંયોગનાશ. આ છઠ્ઠી ક્ષણે જગતમાં તમામ જન્યભાવપદાર્થોનો અભાવ છે. આ જ શિક્ષણ મહાપ્રલયની પ્રથમક્ષણ છે. મહાપ્રલયની પૂર્વની ત્રીજી ક્ષણે ક્રમ પ્રમાણે (ચો)થી ક્ષણે કયણુકમાત્રનો નાશ છે. અને તે ક્ષણે પાંચમી ક્ષણે નાશ પામનારી ક્રિયા તો છે જ. આમ સ્પંદ=ક્રિયાનું અધિકરણ એવી એ ચોથી
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૧૭૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀