________________
दीधितिः८
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
तत्रापि स न ग्रहीतुं शक्यः । तथा च साध्याभावस्य लक्षणाघटकत्वात् अभावान्तरमादायातिव्याप्तिः भवति इति चेत् न, "यत्र गोध्वंसः स्वरूपेण वर्तते तत्र गवात्यन्ताभावो न वर्तते" इत्येवंप्रकारेण ध्वंसात्यन्ताभावयोः विरोधः । महाप्रलये तु गोध्वंसः कालिकेन वर्तते, न तु स्वरूपेण । अतः तत्र गवात्यन्ताभावः संभवति इति नातिव्याप्तिः । ? ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ: કાલિકેન ગોમાન્ કાલિકેન ગોત્વાતું એ ખોટા અનુમાનમાં અતિવ્યાપ્તિ આવશે ખોટું એ રીતે કે મહાપ્રલયકાળમાં કાલિકેન ગોત્વ છે. પણ કાલિકેન ગો નથી. કેમકે હંમેશા તત્કાળે વિદ્યમાન એવી વસ્તુ જ કાલિકસ થી તે કાળાદિમાં રહે. મહાપ્રલયકાળમાં ગૌ વિદ્યમાન જ ન હોવાથી તે કાળમાં કાલિકથી "ગો" ન રહે. આમ સ્થાન ખોટું છે પણ અતિવ્યાપ્તિ આવશે. કેમકે સાધ્યાભાવ લક્ષણઘટક નથી બનતો. તે આ પ્રમાણે-ગોત્રના અધિકરણ એવા બીજા બધા કાળમાં તો "ગો" રહેવાની જ છે. એટલે ગોવાધિકરણ એવા મહાપ્રલયકાળમાં ગો-અભાવ લેવો પડે. કેમકે એ કાળમાં કાલિકથી "ગો" ન રહેતી હોવાથી ત્યાં જ આ ગોઅભાવ એ પ્રતિયોગિ-અસમાનાધિકરણ બને. પરંતુ પ્રાચીનમતે ગોવૅસની સાથે ગો-અત્યન્તાભાવને વિરોધ માનેલો છે. એટલે મહાપ્રલયકાળમાં ગોધ્વંસ કાલિકથી રહેલો જ હોવાથી ત્યાં ગો-અભાવ રહેતો જ નથી. આમ સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા અતિવ્યાપ્તિ આવશે. [અહીં આગળ ભલે અત્યંતપદનું ખંડન કર્યું. બાકી આ બધી ચર્ચા તો અત્યંતપદવાળા લક્ષણને લઈને જ જાણવી.]
મધ્યસ્થ: "જ્યાં ગોધ્વંસ સ્વરૂપથી રહે ત્યાં ગો-અભાવ ન રહી શકે." આ રીતનો જ એ બે વચ્ચે વિરોધ છે. મહાપ્રલયકાળમાં તો ગોધ્વંસ સ્વરૂપસંથી નથી રહેતો. એટલે ત્યાં ભલે તે ગોધ્વંસ કાલિકથી રહે તો પણ તેમાં ગો-અભાવ માનવામાં કોઈ વાંધો છે જ નહિ.
जागदीशी -- प्राचां मते भूतलादिदेशस्येव कालस्यापि दैशिकविशेषणतया गवादिध्वंसवत्त्वात्।।
चन्द्रशेखरीयाः ननु प्राचां मते यथा भूतलादिषु स्वरूपेण ध्वंसो वर्तते, तथैव कालेऽपि स्वरूपसम्बन्धेन ध्वंसस्य स्वीकारात् महाप्रलयकालेऽपि स्वरूपेण गोध्वंसस्य विद्यमानत्वात् तत्र गवात्यन्ताभावो न ग्रहीतुं शक्यते ।
ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષઃ પ્રાચીનોના મતે તો જેમ ભૂતલાદિમાં સ્વરૂપથી ધ્વસ રહે તેમ કાલમાં પણ સ્વરૂપસંથી ધ્વંસ માનેલો છે. આમ મહાપ્રલયકાળમાં તો ગોધ્વંસ સ્વરૂપસંગથી કરી એને. એટલે ત્યાં ભલે તે ૮ ગોધ્વંસ કાલિકથી રહે તે પણ તેમાં ગો-અભાવ માની ન શકાય.
जागदीशी -- अत एव त्वक्संयुक्तकाले विशेषणतया वायुस्पर्शनाशस्य ग्रहः शब्दानित्यतायां મિશ્રા
। चन्द्रशेखरीयाः न चैतद् स्वमनी षिकाविजृम्भितम् । स्वयं मित्रैरेव शब्दानित्यतानिरूपणे त्वक्संयुक्तकाले स्वरूपसम्बन्धेन वायुध्वंसस्य प्रत्यक्ष प्रतिपादितं । तथा च काले स्वरूपेण ध्वंसः तेषामभिमतः एव इति चेत् ।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૧૦૫
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀