________________
दीधितिः८
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
વિઘટાભાવાભાવ બને. તે તો પર્વતમાં રહેલો હોવાથી સરોવર તેનું અનધિકરણ હત્યધિકરણ ન બને. પરિણામે આ પ્રતિયોગિતા ન લેવાય. પણ ઘટનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકઘટત્વવિશિષ્ટ એવા ઘટનું અનધિકરણ સરોવર બને. અને આવી ઘટનિષ્ઠપ્રતિયોગિતાનો અનવચ્છેદક ધૂમાભાવત્વ બની જાય. આમ કોઈ વાંધો ન આવે. કટુંકમાં અત્યન્તાભાવત્વનિરૂપક તમામ પ્રતિયોગીઓને અસમાનાધિકરણ એવો અભાવ નથી લેવાનો. પણ ભાવત્વનિરૂપક કોઈપણ પ્રતિયોગીને અસમાનાધિકરણ એવો અભાવ લેવાય. અને એ અભાવ જે પ્રતિયોગીને અસમાનાધિકરણ લીધો હોય તે જ પ્રતિયોગીમાં રહેલી તેવી જ પ્રતિયોગિતાનો અનવચ્છેદક સાબિતાવચ્છેદક મળવો જોઈએ. આમ કોઈ દોષ રહેતો નથી. કે ઉત્તરઃ શાબાશ. જો આવું જ કહેવાનું હોય તો તો પછી અત્યન્તપદની કોઈ જરૂર જ નથી. ભલે ને ઘટાભાવનો પ્રતિયોગી પટાભાવ પણ બને. અને ઘટાભાવ એને સમાનાધિકરણ બને. પણ ઘટનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકઘટત્વ-અવચ્છિન્નઘટ-અસમાનાધિકરણ તો એ ઘટાભાવ બની જ જવાનો. અને તેની એ પ્રતિયોગિતાનો અનવચ્છેદક વહ્નિત્વ બની જ જવાનો. એટલે અત્યન્તપદ દ્વારા લેવાતી બેય વિવક્ષાઓ કાઢી નાંખીએ તોય હવે તો વાંધો આવવાનો જ નથી. અને આ રીતે તો એ અત્યન્તપદ જ વ્યર્થ બની જશે. માટે સામઘયિકમત બિરાબર લાગતો નથી.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
दीधिति अथ यदा गोत्वं तदा गौरित्यत्रातिव्याप्तिः, प्रलयस्य गोध्वंसवत्त्वेन
गवात्यन्ताभावानधिकरणत्वात्।
जागदीशी -- *गोध्वंसवत्त्वेनेति । - [प्राचीनमते] गवात्यन्ताभावस्य गोध्वंसविरोधित्वादित्याशयः ।। । न च दैशिकविशेषणतया यद्गोध्वंसस्याधिकरणं तत्रैव गवात्यन्ताभावस्य विरोधात् कालिकसम्बन्धेन गोध्वंसवत्यपि प्रलये तदत्यन्ताभावसत्त्वे बाधकाभावान्नातिव्याप्तिरिति वाच्यम्;
. चन्द्रशेखरीयाः ननु कालिकेन गोमान् कालिकेन गोत्वात् इति इदमसत्स्थानं । यतः कालिकेन गोत्वाधिकरणे महाप्रलये कालिकेन गोरभावात् । यत्र काले यद् वस्तु विद्यते, तद् वस्तु एव तस्मिन्काले कालिकेन वर्तते । महाप्रलयकाले. गौः न विद्यते, अतः गौः महाप्रलये न कालिकेनापि वर्तते । तथा च अयं असद्धेतुः । तथापि अत्र लक्षणसमन्वयात् । अतिव्याप्तिः भवति । तथाहि कालिकेन गोत्वाधिकरणे सृष्टिकाले कालिकेन गोः विद्यमानत्वात् तत्र साध्याभावः । सुतरां न मीलति । अतः कालिकेन गोत्वाधिकरणे महाप्रलये एव गवाभावो ग्राह्यः, महाप्रलये जन्यमात्रभावपदार्थस्याभावात् ।। किन्तु प्राचां मते ध्वंसाधिकरणेऽत्यन्ताभावस्यानभ्युपगभात् गोध्वंसाधिकरणे महाप्रलये गवात्यन्ताभावो न घटते । अतः
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કતગુજરાતી સરલ ટીકાઓ ૯ ૧૧૪
܀
૩૪
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀