________________
दीधितिः७
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ઘટાભાવના બે પ્રતિયોગી બન્યા "ઘટ અને વિઘટાભાવાભાવ." હવે બીજી ક્ષણે ઘટાભાવ અને વિશિષ્ટઘટાભાવાભાવ બેય રહેલા જ છે. આમ ઘટાભાવ એ બીજક્ષણે એ જ સરોવરમાં સ્વપ્રતિયોગીને સમાનાધિકરણ બની જાય છે અને આ વિઘટાભાવાભાવ એ અત્યન્તાભાવવનિરૂપક એવો જ પ્રતિયોગી છે. આમ અત્યન્તપદની વિવક્ષાઓ લઈએ તો પણ ઘટાભાવાદિ પણ પ્રતિયોગિ-અસમાનાધિકરણ અત્યન્તાભાવત્વનિરૂપકપ્રતિયોગિ-અસમાનાધિકરણ બનતા નથી. માટે આવ્યાપ્તિ વિગેરે દોષો આવવાના જ છે. જાગદીશીની પંક્તિનો અર્થ-હેતુ સમાનાધિકરણ= ધૂમાધિકરણપર્વતમાં રહેનાર તમામ અભાવો=ઘટાભાવાદિ એ અત્યન્તાભાવત્વનિરૂપક એવા પૂર્વેક્ષણાદિવૃત્તિત્વ વિશિષ્ટ-સ્વભાવ=ઘટાભાવાભાવ રૂપ પ્રતિયોગીને સમાનાધિકરણ છે.
܀܀܀܀܀܀܀܀܀܀܀
जागदीशी -- ‘यादृशप्रतियोगितावच्छेदकविशिष्टस्यानधिकरणं हेत्वधिकरणं तादृशप्रतियोगितानवच्छेदकत्व'प्रवेशे तु व्यर्थमेव ‘अत्यन्त' पदमिति ध्येयम् ।।७।। ..
21-214111
܀܀
܀܀
܀܀
܀
܀
܀܀
܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀
܀܀
܀
܀
܀܀
܀
܀
- चन्द्रशेखरीयाः न च "अग्रे यादृशप्रतियोगितावच्छेदकविशिष्टस्यानधिकरणं हेत्वधिकरणं तादृशप्रतियोगितानवच्छेदकं । साध्यतावच्छेदकं" इति वक्ष्यते परिष्कारः । तदनुसारेण न कोऽपि दोषः । विशिष्टघटाभावाभावनिष्ठ-प्रतियोगितावच्छेदकतादृशविशिष्टघटाभावाभावत्वावच्छिन्नस्य विशिष्टघटाभावाभावस्य अधिकरणमेव वह्यभावाधिकरणं सरः अतः स. प्रतियोगी न ग्राह्यः । किन्तु घटनिष्ठप्रतियोगितावच्छेदकघटत्वावच्छिन्नघटस्यानधिकरणं हेत्वधिकरणं सरः भवति ।। तादृशप्रतियोगितायाः अनवच्छेदकं एव धूमाभावत्वं इति लक्षणघटनात् नाभावसाध्यकेऽपि अव्याप्तिः इति वाच्यम् ।। 1 एवं तर्हि अत्यन्तपदप्रतिपादितविवक्षाद्वयास्वीकारेऽपि न कुत्रापि दोषः संभवति । यतो घटाभावप्रतियोगी पटाभावो
अस्ति । अतः पटाभावनिष्ठप्रतियोगितावच्छेदकपटाभावत्वावच्छिन्नपटाभावस्याधिकरणमेव सरः। किन्तु यादृशप्रतियोगिताविवक्षणात् घटाभावस्य घटनिष्ठप्रतियोगितानवच्छेदकमेव साध्यतावच्छेदकं धूमाभावत्वं । तथा च अत्यन्तपदं विनापि लक्षणघटनात् निरर्थकमेव भवति अत्यन्तपदं । अयमत्राशयः । पूर्वं "प्रतियोग्यसमानाधिकरणोऽभावो ग्राह्यः" इति एव अर्थः अभूत् । अतः घटाभावस्य पटाभावभेदरूपस्य स्वप्रतियोगिना सरसि वर्तमानेन पटाभावेन सह समानाधिकरणत्वात् स घटाभावो न ग्रहीतुं शक्योऽभूत् । इदानीं तु "यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्ना-समानाधिकरणोऽभावो ग्राह्यः" इति अर्थोऽभूत् । तथा च घटीयप्रतियोगितावच्छेकघटत्वावच्छिन्नघटासमानाधिकरणो घटाभावो भवति इति लक्षणसमन्वयो भवति इति अत्यन्तपदं निरर्थकमेव भवति । तस्मात् साम्प्रदायिकनिरूपणं न मनसि प्रतिभाति । अतः साम्प्रदायिकमते दीधितिकारस्य अस्वरसः तैः सूचितः । કે ચન્દ્રશેખરીયાઃ સામ્પ્રદાયિકોઃ આગળ યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન... ઇત્યાદિ કારિકામાં કહેવાના જ છે. એટલે ઘટાભાવની એક પ્રતિયોગિતા ઘટમાં અને બીજી પ્રતિયોગિતા પૂર્વક્ષણવૃત્તિત્વવિશિષ્ટઘટાભાવાભાવમાં છે. આમાં બીજી પ્રતિયોગિતા એ તાદશવિશિષ્ટઘટાભાવાભાવવાવચ્છિન્ન છે. અને તેથી "યાદશપ્રતિયોગિતાવચ્છેદકવિશિષ્ટનું અનધિકરણ એવું હતધિકરણ હોય તાદૃશપ્રતિયોગિતાનો અનવચ્છેદક" એવી આગળ કહેવાનારી વિવક્ષા પ્રમાણે તો વિ ઘટાભાવાભાવનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદક વિ ઘટાભાવાભાવત્વ બને. તેનાથી વિશિષ્ટ તો
܀
܀܀
܀
܀܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૦૩