________________
दीधितिः६
ન મળતા સાધ્યાભાવ લક્ષણઘટક ન બન્યો. પરિણામે બીજા અભાવ દ્વારા લક્ષણ ઘટી જાય છે. અહીં દીધિતિકાર જે ખુલાસો આપે છે તે બધાને માન્ય બને એ રીતે આપવા માંગે છે. એટલે અવ્યાપ્તિ નિવારવા માટે નિરુક્ત પરિષ્કાર કહે તો તો નવીનોને એ માન્ય ન બને. માટે જ બધાને માન્ય બને એ માટે જ અતિવ્યાપ્તિ દેખાડી તે નિવારવા માટે "પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગિ-અસમાનાધિકરણ એવો ખુલાસો જણાવ્યો. અહીં જાગદીશીમાં "સાધ્યતાવચ્છેદકસંબંધેન પ્રતિયોગિવૈયધિકરણ્યમાત્રોક્તાવપિ" એ પાઠ છે. એમાં "સાધ્યતાવચ્છેદકસંયોગસંબંધથી વહ્નિરૂપ પ્રતિયોગિનું(=વહ્નિ-અભાવની પ્રતિયોગિતાના આશ્રય તમામ વહ્નિનું) જે અધિકરણ તેમાં અવૃત્તિ એવો અભાવ "એટલું કહેવાથી જ વહિનામાનું ધૂમતુમાં અવ્યાપ્તિ દૂર થઈ જાય છે." ફએમ અર્થ કરવો. વામાચરણજીએ સાધ્યતાવચ્છેદકસંબંધેન.... એ પદનો કોઈ અર્થ કર્યો નથી. એનું કારણ એ કે આ પદ જરૂરી તો છે જ. પણ એની વિસ્તારથી ચર્ચા આગળ કરવાના છે. એટલે અત્યારે તેને લેવાનું કોઈ પ્રયોજન નથી. બાકી તે આગળ તો લેવાના જ છે. એ ન લે તો સમવાયથી વહ્નિનું અધિકરણ વહ્નિ-અવયવો બને અને તેમાં અવૃત્તિ એવો પર્વતનિષ્ઠ વહ્નિ-અભાવ મળી જ જવાનો. અને તો પછી અવ્યાપ્તિ આવે જ એટલે "સાધ્યતાવચ્છેદક સંબંધેન પ્રતિયોગિ-અધિકરણ" લેવાનું આવશ્યક તો છે જ.
जागदीशी -- न च विशिष्टसत्त्वस्य व्याप्यवृत्तितया तत्साध्यके प्रतियोगिवैयधिकरण्याप्रवेशादिदमसङ्गतमिति वाच्यम्;
. चन्द्रशेखरीयाः ननु सर्वमिदं निरूपणं निरर्थकं । विशिष्टसत्तायाः व्याप्यवृत्तिसाध्यत्वात् अत्र लक्षणे प्रतियोग्यसमानाधिकरणपदमेव न निवेश्यम् । तथा च जात्यधिकरणे विशिष्टसत्ताऽभावस्य विद्यमानत्वात् नातिव्याप्तिः, "स अभावः प्रतियोगिसमानाधिकरणः प्रतियोगिव्यधिकरणो वा" इत्यादिविचारस्यैवात्रानवकाशात् । कथं विशिष्टसत्वं व्याप्यवृत्ति? इति चेत् इत्थं, विशिष्टसत्वं स्वाधिकरणे द्रव्यादौ स्वरूपेण वर्तमानस्य गुणत्वाद्यभावस्याप्रतियोगि इति: व्याप्यवृत्तिपदस्य प्रथमा व्याख्या अत्र घटते । विशिष्टाभावस्तु अत्र न ग्रहीतुं शक्यते । अतः विशिष्टसत्वं व्याप्यवृत्ति
एव । तथा च निरुक्तरीत्याऽत्रातिव्याप्तिदानं निरर्थकमेव इति चेत् । હું ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" માત્રનો નિવેશ કરીએ તો વિશિષ્ટસાવાનું જાતે એ
સ્થલે તમે અતિવ્યાપ્તિ આપો છો. પણ એ ખોટી વાત છે. કેમકે વ્યાપ્યવૃત્તિની પહેલી વ્યાખ્યા પ્રમાણે તો વિ.સત્તા એ વ્યાખવૃત્તિ જ બને છે. વિ.સત્તાએ સ્વાધિકરણ એવા દ્રવ્યમાં સ્વરૂપથી વર્તમાન એવા ઘટવાભાવાદિનો
અપ્રતિયોગી જ છે. દ્રવ્યમાં વિ.સત્તા-અભાવ મળવાનો જ નથી. એટલે આ સાધ્ય વ્યાપ્યવૃત્તિ ન હોવાથી "પ્રતિ અિસમાનાધિકરણ" પદ અહીં મુકવાનું જ નથી. એટલે જાત્યધિકરણ એવા ગુણાદિમાં વિ.સત્તા-અભાવ સીધો જ મળી જાય. એટલે અતિવ્યાપ્તિ ન આવે. એ વિ.સત્તા-અભાવ પ્રતિ સમાના. છે કે નહીં?" એની વિવક્ષા જ કરવાની નથી.
जागदीशी -- जातौ विशिष्टसत्त्वव्यभिचारज्ञानदशायामपि विशिष्टसत्त्वधर्मिकजातिमन्निष्ठ
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કતગુજરાતી સરલ ટીકાઓ - ૧૪૧
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀