________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
એટલે ઘટવાભાવાદિને એ રીતે લઈને લક્ષણ સમન્વય થઈ જતા કોઈ દોષ ન આવે. છે આમ, "વ્યાપ્યવૃત્તિસાધ્યકસ્થલે પણ પ્રતિયોગિ-અસમાનાધિકરણપદ મુક્યા વિના જ સાધ્યતાવચ્છેદકસંબંધથી
સ્વ(અભાવ) પ્રતિયોગિમત્તાની બુદ્ધિ પ્રત્યે પ્રતિબંધક બનનાર જે જ્ઞાન હોય તે જ્ઞાનમાં આવેલી પ્રતિબંધકતાનો અવચ્છેદક વિષયવિધયા જે સંબંધ બનતો હોય, તે સંબંધથી જ હત્યધિકરણમાં વૃત્તિ એવો અભાવ લેવાનો." એવી વિવક્ષા કરવાથી લક્ષણસમન્વય થઈ જ જાય છે. માટે કોઈ દોષ નથી. છે એમ દ્રવ્યત્વાભાવવાનું સત્વાતું સ્થલે સાધ્યતા-અવ સ્વરૂપસંબંધથી દ્રવ્યત્વાભાવપ્રતિયોગિદ્રવ્યવાભાવવત્તાની બુદ્ધિ પ્રત્યે સમવાયેન દ્રવ્યત્વવત્તાની બુદ્ધિ પ્રતિબંધક બને છે. વિષયવિધયા એમાં પ્રતિબંધકતાનો અવચ્છેદક સમવાય સંબંધ બને. અને સત્તાધિકરણ દ્રવ્યમાં સમવાયથી દ્રવ્યત્વાભાવાભાવ=દ્રવ્યત્વ રહેલું જ હોવાથી સાધ્યાભાવ લક્ષણઘટક બનતા અતિવ્યાપ્તિ ન આવે. અહીં સંસ્કૃતટીકામાં ઘટાવેલા દૃષ્ટાન્તોનો ક્રમ ફેરવાઈ ગયો છે. તો એ રીતે વાંચવું. છે ખ્યાલ રાખવો કે સત્તાવાનું ખાતે , દ્રવ્યત્યામાવવાનું સત્વતિ, ઘટત્વમાવામાવવાનું નિવાત, દ્રવ્યત્વમાવવાન નાતિત્વાત આ ચારેય સ્થાનોમાં સાધ્ય એ વ્યાખવૃત્તિ જ છે. એમ ગણીને આ બધી વિવક્ષા કરી છે. અહીં व्याप्यवृत्ति स्वाधिकरणे स्वरूपेण वर्तमानस्य साध्यतावच्छेदकसम्बन्ध-अवच्छिन्नप्रतियोगिताकस्याભાવમાત્રચાપ્રતિયોની એ કરવાનો છે. અને આ વ્યાખ્યા પ્રમાણે આ સ્થળે બધા સાધ્યો વ્યાપ્યવૃત્તિ બને છે. એ સ્વયં વિચારવું અને એટલે આ સ્થાનોમાં "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" વિશેષણ લક્ષણમાં મુકવાનું નથી. અને તેથી અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ દોષો જે આવતા હતા તે બધાં ઉપરની વિવક્ષાઓથી દૂર થયા છે. અમારી ખાસ ભલામણ છે કે વ્યાપ્યવૃત્તિની આ વ્યાખ્યા અને હમણાં જ કહેવાનારી બીજી વ્યાખ્યા એ બરાબર યાદ રાખવી આ ગ્રન્થમાં આ બે વ્યાખ્યાઓનો આગળ વારંવાર ઉપયોગ આવવાનો છે. તથા હમણાં જે કહ્યું કે, હતાદેશપ્રતિબન્ધકતાનો વિષયવિધયા જે અવચ્છેદક બને તે જ સંબંધથી હેવધિકરણવૃત્તિ એવો અભાવ લેવાનો એમાં એ ખ્યાલ રાખવો કે એ અભાવની પ્રતિયોગિતા કયા સંબંધથી અવચ્છિન્ન લેવી? એ વાત કરી નથી. એટલે કે અભાવનો પ્રતિયોગી કયા સંબંધથી હેવધિકરણમાં લેવાનો? એની વિપક્ષો હજી કરી નથી. એની ચર્ચા આગળ કરવાના છે.
। जागदीशी -- वस्तुतो व्याप्यवृत्तित्वमत्र साध्यतावच्छेदकसम्बन्धेन यत् स्वाधिकरणं, तद्वृत्त्यभावस्य
तादृशसम्बन्धा-वच्छिन्नप्रतियोगित्वाभावरूपं ग्रन्थकृतोऽभिप्रेतं ___ तादृशसाध्यकञ्च समवायादिना आत्मत्वसाध्यकज्ञानवत्त्वादिकं समवायेन आत्मत्ववति समवायेनात्मत्वाभावस्य केनापि सम्बन्धेनावृत्तेः।
तथा च तादृशसाध्यक एव नोपादेयं, सत्तावान् जातेरित्यादौ तु पुनरुपादेयमेव । सत्त्ववति स्पन्दादी, समवायावच्छिन्नसत्ताभावस्य कालिकसम्बन्धेन वर्तमानतया सत्तादेर्निरुक्तव्याप्यवृत्तित्वाभावात्,
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૩૪
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀