________________
दीधितिः५
܀
܀
܀܀
܀
܀
܀܀
܀܀
܀
܀܀
܀܀
܀܀
܀܀
܀
܀
܀
܀
गगनत्वात्, द्रव्यत्वाभाववान् जातेः इति एतेषु चर्तुषु अनुमानेषु सर्वाणि साध्यानि व्याप्यवृत्तीनि एव । व्याप्यवृत्तित्वं च स्वाधिकरणे स्वरूपेण वर्तमानस्य साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकस्य अभावस्याप्रतियोगित्वं इति ।। एतदर्थानुसारेणैव एतानि साध्यानि व्याप्यवृत्तीनि । अतः एतेषु स्थानेषु व्याप्तिलक्षणे न प्रतियोग्यसमानाधिकरणपदमुपादेयं ।। तदनुपादाने च समुद्भूता अव्याप्त्यतिव्याप्त्यादयो दोषाः अनन्तरमेव निराकृताः । अत्रास्माकं इयं हितशिक्षा अध्येतॄन् । प्रति यत् व्याप्यवृत्तिपदस्यानन्तरमेव कथितं लक्षणं, अनन्तरमेव च वक्ष्यमाणं लक्षणं मनसि अवधार्यम् । यतः अत्रैव ग्रन्थे लक्षणद्वयस्यापि बहुशः उपयोगो भविष्यति इति लक्षणद्वयमपि मनसि स्थिरीकर्तव्यम् । एवं यदनन्तरमेवोक्तं यदुत-साध्यतावच्छेदकसम्बन्धेन स्वप्रतियोगिमत्ताप्रतीतिं प्रति विषयविधया प्रतिबंधकतावच्छेदकसम्बन्धेन हेत्वधिकरणवृति: अभावो ग्राह्यः-इति तत्र "अभावः केन सम्बन्धेन ग्राह्यः" इति विवक्षितम् । किन्तु "अभावस्य प्रतियोगिता केन सम्बन्धेन अवच्छिन्ना ग्राह्या" इति न प्रतिपादितम् । तत्तु अग्रे वक्ष्यते । अतः तदपि अवधार्यम् । છે ચન્દ્રશેખરીયાઃ ઉત્તરપક્ષઃ સાધ્યતાવચ્છેદકસંબંધથી સાધ્યવત્તાની બુદ્ધિ... એમ કહેવાને બદલે એમ કહેવું કે સાધ્યતા-અવચ્છેદકસંબંધથી સ્વપ્રતિયોગિતાની બુદ્ધિ પ્રત્યે પ્રતિબંધક બનનાર જ્ઞાનમાં જે પ્રતિબંધકતા આવે તે પ્રતિબંધકતાનો વિષયવિધયા જે સંબંધ અવચ્છેદક બને એ જ સંબંધથી હેવધિકરણમાં અભાવ લેવાનો. ? છે જુઓ દ્રવ્યત્વામવિવાન નાતિત્વન આ સ્થલે જાતિત્વાભાવાભાવ લક્ષણઘટક બનાવવો છે. તો તેનો પ્રતિયોગી જાતિવાભાવ બને. અને "સાધ્યતા-વિચ્છેદક સ્વરૂપસંબંધથી જાતિવાભાવવાનું" એવી બુદ્ધિ પ્રત્યે જાતિત્વાભાવાભાવવાનુ=જાતિત્વવાનું એવી બુદ્ધિ પ્રતિબંધક બને છે. એટલે તેમાં જાતિત્વ સ્વરૂપ સંથી રહેતું હોવાથી એ જ વિષયવિધયા પ્રતિ.અવ. સંબંધ બનશે. અને તેથી તે સ્વરૂપસંબંધથી જ હત્યધિકરણવૃત્તિ એવો અભાવ લેવાનો રહેશે. જાતિવાધિકરણ જાતિમાં સ્વરૂપસંબંધથી જાતિવાભાવાભાવ=જાતિત્વ રહી જ જતું હોવાથી તે લક્ષણઘટક બને. તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક દ્રવ્યવાભાવત્વ એ જ સા.તા.અવચ્છેદક મળી જવાથી અવ્યાપ્તિ ન આવે.
ઘટત્વાભાવસ્ય કાલિકેન અભાવવાનું ગગન–ાત્ અહીં પણ સાધ્યાભાવ તો લક્ષણઘટક ન જ બને. કેમકે સાધ્યાભાવ=ઘટવાભાવાભાવાભાવ. તેનો પ્રતિયોગી=ઘટવાભાવાભાવ. સ્વરૂપથી તદ્વત્તાની બુદ્ધિ પ્રત્યે કાલિકેન ઘટવાભાવવત્તાની બુદ્ધિ પ્રતિબંધક બને. અને ગગનમાં તો કાલિકથી કોઈ રહેતું જ નથી. માટે એ અભાવ ન લેવાય. પણ ગગનત્વાભાવાભાવનો પ્રતિયોગી ગગનત્વાભાવ અને ગગનવાભાવવત્તાની બુદ્ધિ પ્રત્યે ગગનત્વવત્તાની બુદ્ધિ પ્રતિબંધક બને. અને પ્રતિબંધકતા-અવચ્છેદક તરીકે વિષયવિધયા સ્વરૂપસંબંધ બને. કેમકે ગગનત્વ સ્વરૂપથી રહે છે. એટલે હત્યધિકરણમાં તે સ્વરૂપસંગથી જ અભાવ લેવાનો રહે. અને ગગનત્વાધિકરણમાં
સ્વરૂપથી ગગનવાભાવાભાવ=ગગનત્વ રહેતું ન હોવાથી એ અભાવ લક્ષણઘટક બની જાય. અને એ દ્વારા કિલક્ષણ પણ ઘટી જાય. કે સત્તાવાનું ખાતેઃ સ્થલે પણ સાધ્યતાવદક સમવાયસંબંધથી સત્તા-અભાવપ્રતિયોગિસત્તાવત્તાની બુદ્ધિ પ્રત્યે
સમવાયથી સત્તાના અભાવની બુદ્ધિ પ્રતિબંધક બને. અને તેમાં વિષયવિધયા સ્વરૂપસંબંધ અવચ્છેદક બને. અને કિજાત્યધિકરણમાં તો સમવાયથી સત્તાનો અભાવ સ્વરૂપથી મળતો જ નથી. માટે તે અભાવ લક્ષણ ઘટક ન બને
܀܀
܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀
܀
܀
܀܀
܀
܀
܀
܀ ܀
܀ ܀
܀ ܀
܀
܀
܀
܀ ܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૩૩