________________
दीधितिः५
અને તે પ્રતિયોગિતાનો અવચ્છેદક દ્રવ્યભિન્નત્વત્વ બનશે. પરંતુ જ્યાં દ્રવ્યભિન્નત્વ=દ્રવ્યભેદ છે ત્યાં સર્વત્ર દ્રવ્યવાભાવ છે જ. એટલે દ્રવ્યભેદ-દ્રવ્યત્વાભાવ એ સમવ્યાપક હોવાથી એક જ મનાય છે. એટલે દ્રવ્યભેદમાં આવેલી પ્રતિયોગિતા એ દ્રવ્યવાભાવમાં આવેલી પણ ગણાય. અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક દ્રવ્યવાભાવત્વ જ બની જતાં અતિવ્યાપ્તિ ન આવે.
પૂર્વપક્ષ આ વાત બરાબર નથી. કેમકે દ્રવ્યભિન્નત્વપ્રકારકપ્રમાવિશેષતા-અભાવ એ સર્વત્ર દ્રવ્યોમાં જ રહે છે. અને દ્રવ્યત્વ પણ દ્રવ્યમાં જ રહે છે. એટલે તાદશવિશેષતા-અભાવ એ દ્રવ્યત્વસ્વરૂપ જ હોવાથી તે અભાવ પણ સમવાયસંબંધથી જ રહે છે. અને તેથી જ હત્યધિકરણ દ્રવ્યમાં તાદૃશવિશેષ્યતા અભાવ પણ સ્વરૂપસંબંધથી ન મળતાં બીજા અભાવને લઈને લક્ષણ ઘટી જાય. અને તેથી અતિવ્યાપ્તિ આવે.
ઉત્તર: દ્રવ્યવાભાવાભાવ એ દ્રવ્યત્વ સ્વરૂપ માનવો યોગ્ય નથી. કેમકે દ્રવ્યત્વ એ ભાવપદાર્થ છે. અને "દ્રવ્યત્વમાવાભાવો સમાવ:" એવી પ્રમાત્મક પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ પ્રમાં ત્યારે જ ગણાય જ્યારે દ્રવ્યવાભાવાભાવને દ્રવ્યત્વસ્વરૂપ=ભાવસ્વરૂપ ન માનો. અન્યથા ભાવાત્મક એવા દ્રવ્યવાભાવાભાવમાં અભાવત્વની પ્રતીતિ ભ્રમ જ માનવી પડે. આમ આ દ્રવ્યવાભાવાભાવ અભાવરૂપ જ છે. અને તેથી તે સ્વરૂપસંબંધથી રહેતો હોવાથી સત્તાધિકરણ દ્રવ્યમાં સ્વરૂપથી દ્રવ્યવાભાવાભાવ મળી જતા તે સાધ્યાભાવ જ લક્ષણઘટક બની ગયો. એટલે અવ્યાપ્તિ ન આવે.
जागदीशी -- ‘अभावत्वञ्चे'त्यग्रिमग्रन्थेन भावाभावसाधारणस्याभावत्वस्य निर्वचनविरोधापत्तेः,
चन्द्रशेखरीयाः ननु यदि अभावत्वं अभावमात्रवृत्ति एव मन्येत । तदा तु दीधित्यां एकविंशतितमकारिकायां यत् भावाभावसाधारणं अभावत्वं प्रोक्तं, तेन सह विरोधो भवेत् । अर्थात् घटाभावत्वादिकं अभावे वर्तते द्रव्यत्वाभावाभावत्वादिक च द्रव्यत्वात्मके भावे वर्तते, इति यत् प्रोक्तं । तेन सह विरोधो भवेत् । यतो भवता द्रव्यत्वाभावाभावत्वं केवलं अभाव एव मन्यते न तु द्रव्यत्वे इति चेत् કે ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ: તો પછી ર૧મી કારિકામાં દીધિતિકાર પોતે જ અભાવત્વ એ ભાવાભાવસાધારણ તરીકે કહેવાના છે તેની સાથે વિરોધ આવશે. કેમકે તમારા મતે તો દ્રવ્યવાભાવાભાવ અભાવ રૂપ જ હોવાથી આ દ્રવ્યવાભાવાભાવત્વ અભાવત્વ એ માત્ર અભાવમાં જ રહેશે. દ્રવ્યત્વરૂપભાવપદાર્થમાં નહી રહે. જ્યારે દીધિતિ તો આવા દ્રવ્યત્વાભાવાભાવત્વ રૂપ અભાવત્વને દ્રવ્યત્વાત્મક ભાવપદાર્થમાં રહેનાર અને ઘટાભાવવાદિને અિભાવમાં રહેનાર કહેવાના છે. એટલે એ ગ્રન્થની સાથે વિરોધ આવે. માટે આ વિવક્ષા પણ બરાબર નથી.
2 जागदीशी -- घटत्वाद्यभावस्य कालिकसम्बन्धावच्छिन्नाभावे स्वरूपसम्बन्धेन साध्ये गगनत्वादि-. हेतावव्याप्तेस्तथाऽप्यनुद्धाराच्च। E विशेषणतासम्बन्धेन गगननिष्ठघटत्वाभावस्यैव तादृशघटत्वाभावाभावाभावत्वकल्पनात्
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
કે
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૧૨૮
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀