________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀
܀܀
܀
܀܀
܀
܀
܀܀
܀܀
܀܀
܀
. इदं तु अवधातव्यम् । यत् व्याप्यवृत्तिसाध्यस्य व्याख्यायामेव "स्वरूपसम्बन्धेन अभावो ग्राह्यः" इति उक्तं ।।
व्याप्तिलक्षणे 'हेत्वधिकरणवृत्तिरभावो केन सम्बन्धेन ग्राह्यः' इति तु अद्य यावत् नोक्तं इति चेत् । િચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ: વ્યાપ્યવૃત્તિસાધ્યસ્થલે તમે પ્રતિ.અસમાનાધિકરણ પદ ન મુકો તો વાંધો આવશે सत्तावान् जातेः मां सत्ता में स्वाधि.४२५i=द्रव्य+L+भ स्व३५संयथा वर्तमान तक पह-समावनी અપ્રતિયોગી જ છે. દ્રવ્યાદિમાં સમવાયથી સત્તાનો અભાવ મળવાનો જ નથી. એટલે આ વ્યાપ્યવૃત્તિ સાધ્ય છે. એટલે પેલું વિશેષણ અહીં ન મુકીએ તો હેતુનું જાતિનું અધિકરણ સ્પંદ વિગેરે બને છે. હવે તેમાં સમવાયથી સત્તા રહે છે એટલે સત્તા-અભાવ ન લેવાય. પણ જે વિશેષાદિમાં સમવાયથી સત્તાનો અભાવ છે. તે જ અભાવ
સ્પન્દાદિમાં રહે જ છે. લક્ષણમાં જે અભાવ છે એ ક્યા સંબંધથી લેવો એ હજી તમે કહ્યું નથી. એટલે કાલિકથી પણ અભાવ લઈ શકાય. સ્વરૂપસંબંધથી અભાવ લેવાની વાત તો વ્યાપ્યવૃત્તિસાધ્યની વ્યાખ્યામાં કરી છે. વ્યાપ્તિની વ્યાખ્યામાં તો કરી જ નથી. આમ સાધ્યાભાવ જ લક્ષણઘટક બની જતાં અવ્યાપ્તિ આવે.
܀܀
܀
܀
܀
܀܀
܀܀
जागदीशी -- न चाभावे हेत्वधिकरणवृत्तित्वस्याभावीयविशेषणतया विवक्षणान्नोक्तदोषः
चन्द्रशेखरीयाः न, हेत्वधिकरणे अभावीयविशेषणतासम्बन्धेन स्वरूपसम्बन्धात्मकेनैव अभावो ग्राह्यः इति विवक्षणात् ।। जात्यधिकरणे सत्ताऽभावः स्वरूपेण न वर्तते । अतः जात्यधिकरणे पटादौ समवायेन घटाभावः स्वरूपेण वर्तते । तं गृहीत्वा लक्षणसमन्वयः कर्तव्यः इति न दोषः।
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ હેધિકરણવૃત્તિ જે અભાવ છે તે સ્વરૂપસંબંધથી જ લેવો એમ કહેશું. એટલે સ્પન્દાદિમાં સમવાયેન સત્તા-અભાવ એ સ્વરૂપથી તો રહેતો જ ન હોવાથી બીજા અભાવને લઈને લક્ષણ સમન્વય થઈ જાય છે.
2 जागदीशी -- तथा सत्यपि द्रव्यत्वाभाववान् सत्त्वादित्यत्रातिव्याप्तेः । द्रव्यत्वस्वरूपस्य साध्याभावस्य दैशिकविशेषणतया वृत्तित्वविरहात् द्रव्यभिन्नत्वप्रकारकप्रमाविशेष्यत्वाभावस्यापि द्रव्यत्वानतिरेकात् ।
चन्द्रशेखरीया: ननु तथा सति द्रव्यत्वाभाववान् सत्वात् इति अत्रातिव्याप्तिप्रसङ्गो भवेत् । तथाहि- द्रव्यत्वाभावोऽपि, व्याप्यवृत्तिसाध्यः एव । तत् तु स्वयमेव विभावनीयम् । तथा च अत्र सत्ताधिकरणे द्रव्ये द्रव्यत्वाभावाभावः साध्याभावः द्रव्यत्वात्मकः स्वरूपसम्बन्धेन न वर्तते, किन्तु समवायेन वर्तते । अतः साध्याभावोऽत्र न लक्षणघटको भवति । अतोऽभावान्तरमादाय लक्षणघटनात् अतिव्याप्तिः भवति । असत्स्थले साध्याभावः एव लक्षणघटको भवितुं योग्यः । येनाव्याप्तिः न भवेत् इति चेत् । કે ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ: તો પછી દ્રવ્યવાભાવવાનું સત્યાતુ અહીં અતિવ્યાપ્તિ આવશે. કેમકે સત્તાના
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૨૭
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀