________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
अप्रतियोगि भवति इति तद् व्याप्यवृत्तित्वेन ग्रहीतुं शक्येत । अत्र नवीनानां अभिप्रायः समाप्तोऽभूत् । કે ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: પણ આ રીતે તો વ્યાપ્તિના લક્ષણ એક ન બનતા જુદા જુદા બનશે.
નવીનઃ જેમ જેમ સાધ્ય-સાધન બદલાય તેમ તેમ વ્યાપ્તિનો ભેદ પણ માનેલો જ છે. અર્થાત્ સર્વત્ર એક જ વ્યાપ્તિ હોય તેવું નથી. દ્રવ્ય સાધ્યને બદલે સંયોગાદિ સાધ્ય આવે તો લક્ષણ બદલાઈ જાય. એમ હેતુ બદલાય ત્યાં પણ વ્યાપ્તિ બદલાય.
પ્રશનઃ કાલિકથી દ્રવ્યત્વ અને સમવાયથી દ્રવ્યત્વ જ્યાં સાધ્ય છે. ત્યાં તો કોઈ સાધ્યનો ભેદ છે જ નહિ. છતાં ત્યાં પણ વ્યાપ્તિ જુદી જુદી તો પડે છે. છે નવીનઃ જ્યાં સાધ્યતાવચ્છેદક સંબંધ બદલાય ત્યાં પણ વ્યાપ્તિ બદલાય છે એમ સમજી લેવું. એ રીતે
સાધ્યતાવચ્છેદક સંયોગત્વ-સમવેતત્વધર્મો બદલાય ત્યાં પણ વ્યાપ્તિ બદલાય એ સમજી જ લેવું. એટલે જ્યાં સિંયોગ સાધ્ય હોય અને જ્યાં સમવેત સાધ્ય હોય ત્યાં સાધ્યતાવચ્છેદક સંબંધ એક જ છે. સાધ્ય પણ આમ તો
એક જ છે. છતાં ત્યાં સાધ્યતાવચ્છેદક ધર્મ જુદા જુદા છે માટે જ સંયોગત્વાવચ્છિન્ન સંયોગસાધ્યક સ્થલે પ્રતિ.અસમા. વિશેષણવાળી વ્યાપ્તિ માનવી અને સમવેતન્ત્રાવચ્છિન્ન સંયોગસાધકસ્થલે વિશેષણ વિનાની વ્યાપ્તિ માનવી. આમ અહીં નવીનમત પુરો થાય છે. વ્યાપ્યવૃત્તિની વ્યાખ્યામાં સ્વાધિકરણમાં સ્વરૂપસંબંધથી વર્તમાન એવો અભાવ લેવાનો છે તે અભાવ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક જ લેવો. નહીં તો સિમવાયથી જ્યાં દ્રવ્યત્વ સાધ્ય હશે ત્યાં પણ દ્રવ્યવાધિકરણમાં કાલિકસંબંધથી દ્રવ્યત્વના અધિકરણ એવા ગુણમાં રહેલા દ્રવ્યત્વનો તો અભાવ જ હોવાથી તે અભાવનો પ્રતિયોગી દ્રવ્યત્વ બનતા સમવાયસંબંધથી દ્રવ્યત્વસાધ્યને પણ અવ્યાખવૃત્તિ માનવું પડશે. પણ ઉપર્યુક્ત વિવક્ષાથી વાંધો ન આવે. કેમકે દ્રવ્યમાં
સાધ્યતાવચ્છેદક સમવાયસંબંધ-અવચ્છિન્નપ્રતિયોગિતાક એવો દ્રવ્યવાભાવ સ્વરૂપસંબંધથી મળવાનો જ નથી. મિાટે બીજો ગુણત્વાદિ-અભાવ જ લેવાશે. અને તેનો અપ્રતિયોગી દ્રવ્યત્વ બની જતાં તે અવ્યાપ્યવૃત્તિ ગણાશે
जागदीशी -- अत्र यद्यपि-व्याप्यवृत्तिसाध्यकस्थले तदप्रवेशे सत्तावान् जातेरित्यादावव्याप्तिः, साधनवति स्पन्दादौ समवायेन सत्ताभावस्यापि कालिकादिसम्बन्धेन वृत्तेः।
. चन्द्रशेखरीयाः ननु व्याप्यवृत्तिसाध्यकस्थले प्रतियोग्यसमानाधिकरणपदानुपादाने सत्तावान् जातेः इति अत्र अव्याप्तिः भवति । सत्ता स्वाधिकरण-द्रव्यगुणकर्मसु स्वरूपेण वर्तमानस्य समवायसम्बन्धावच्छिन्नप्रतियोगिताकस्य घटाद्यभावस्य अप्रतियोगिनी एव इति व्याप्यवृत्तिः भवति । अतःअत्र तद्विशेषणं नोपादेयम् । तथा च जात्यधिकरणे स्पन्दादिगुणे यद्यपि स्वरूपसम्बन्धेन समवायावच्छिन्नप्रतियोगिताकः सत्ताऽभावो नास्ति । तथापि विशेषादिषु वर्तमान स एव सत्ताऽभावः कालिकेन स्पन्दादौ वर्तते । "लक्षणघटकोऽभावः केन सम्बन्धेन हेत्वधिकरणे ग्राह्यः?" इति तु, अद्य यावत् नोक्तं । अतः कालिकेनापि स अभावो ग्रहीतुं शक्यः । तथा च साध्याभावस्य लक्षणघटकत्वात् अव्याप्तिरेव ।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૨પ