________________
दीधितिः५
܀܀܀܀܀
܀
܀܀
܀܀
܀܀
܀܀
કે ચન્દ્રશેખરીયા: કેચિત્ અહીં પૂર્વપક્ષની આ વ્યાપ્તિમાં અપ્રયોજકત્વની શંકા જ ઉભી છે. એટલે કે વસ્તુ સંયો RTIમાન્ય નવચ્છત્વે મસ્તુ સંયો સામાન્યામાવવિચ્છેવત્વે વો ઢોષી | એ શંકાનો નિવારક અનુકૂલ તર્ક પૂર્વપક્ષ પાસે નથી. બાકી જો સંયોગસામાન્યાનવચ્છેદક એ સંયોગસામાન્યાભાવાવચ્છેદક કહેવાતો હોય તો તો એવું અનુમાન પણ કરી શકાય કે, "વૃક્ષā સંયોગસામાન્યાવચ્છેદકે સંયોગસામાન્યાભાવાનવચ્છેદકવા અને એના દ્વારા વૃક્ષત્રમાં સંયોગસામાન્યવચ્છેદકત્વની સિદ્ધિ પણ થઈ શકે. ભલે વૃક્ષમાં વૃક્ષ–ાવચ્છેદન સંપૂર્ણવૃક્ષમાં વ્યાપીને રહેલો કોઈ સંયોગ ન મળે. પરંતુ સંયોગસામાન્ય તો [= તે વૃક્ષાવયવોમાં રહેલા બધા સંયોગો તો) વૃક્ષ–ાવચ્છેદન વૃક્ષમાં રહેલા છે એમ કહી શકાય. જેમ આખા ઉપાશ્રયમાં કોઈપણ એક માણસ તો વ્યાપીને રહેવાનો નથી. પણ ૨૦૦૦ માણસો આખા ઉપાશ્રયમાં બેઠેલા હોય ત્યારે "ઉપાશ્રયમાં સર્વત્ર માણસો છે." એટલે કે "ઉપાશ્રયતાવચ્છેદન માણસ સામાન્ય છે." એમ અહીં વ્યવહાર કરાય જ છે. એમ પણ કહી શકાય છે. છે આમ પૂર્વપક્ષ "વૃક્ષત્વ સંયોગસામાન્યાભાવાવચ્છેદક સંયોગસામાન્યાનવચ્છેદકવાતુ" અનુમાન કરે તો અમે
"વૃક્ષત્વ સંયોગસામાન્યાભાવવચ્છેદક સંયોગસામાન્યાભાવાનવચ્છેદસ્વાતુ" અનુમાન કરશું. કે જો પૂર્વપક્ષ એમ કહે કે "વૃક્ષમાં સંયોગસામાન્યાભાવાનવચ્છેદત્યું છે કે નહીં" એ સિદ્ધ કરવાનું બાકી છે માટે તમારું અનુમાન સાચું ન ગણાય" તો સામે અમે કહીશું કે "વૃક્ષત્રમાં સંયોગસામાન્યાનવચ્છેદકત્વ પણ છે કે નહીં એ સિદ્ધ કરવાનું બાકી જ હોવાથી તમારું અનુમાન પણ સાચું ન ગણાય." આમ અપ્રયોજકત્વ દ્વારા પૂર્વપક્ષનું અનુમાન ખોટું સાબિત થાય છે. દીધિતિનો ગ્રન્થ પણ આ જ અભિપ્રાયથી લખાયેલો છે." (કેચિત્ મત પૂર્ણ) કે જિગદીશજીને આ કેચિત્ મતમાં અસ્વરસ એટલા માટે છે કે તે પૂર્વપક્ષના અનુમાનમાં કોઈ ઉપાધિ ન કિમળતી હોવાથી નિરૂપાધિકત્વ મળે છે. અને એ જ એ પૂર્વપક્ષના અનુમાનને સાચું સાબિત કરી શકે છે. એટલે
છેવટે તો સ્વરૂપાસિદ્ધિ દોષ આપવો એ જ ઉચિત છે. આ પ્રમાણે અહીં સંપ્રદાયવેત્તાઓનો મત દીધિતિમાં બતાવ્યો.]
दीधिति | नवीनास्तु-'उत्पत्तिकालावच्छेदेन घटादौ गुणस्य,-प्रलयावच्छेदेन गगनादौ संयोगस्य,-सामान्याभावो.
વર્તત,- તથા ઘુમવત્યા વિરફ્લો વનસ્ય'इह पर्वते नितम्बे हुताशनो, न शिखरे' इति प्रतीतेः संयोगेन द्रव्यस्याप्यव्याप्यवृत्तित्वात्,
वृत्तेरव्याप्यवृत्तित्वे,-वृत्तिमतो व्याप्यवृत्तित्वस्यात्यन्तमसम्भावितत्वाच्च ।
एवं प्रतियोगिमतोरपि काल-देशयोर्देश-कालभेदावच्छेदेन तदभावः, तथा च तत्तत्साध्यकाव्याप्तिवारणाय तत्। नोपादेयञ्च,-सर्वथैव व्याप्यवृत्तिसाध्यके, साध्य-साधनभेदेन
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૧૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀