________________
( ૨૩ )
• પુરુષાને ધર્મથી જ જય પ્રાપ્ત થાય છે, અને ધર્મ, દેવ-ગુરુના સ્મરણથી થાય છે' એમ સ્વયં ચિત્તમાં વિચાર કરીને સચિવેશ્વરે( તેજપાલે ) તે વખતે, દુશ્મનાના સમૂહ પર જયલક્ષ્મીને વશીકરણ કરવામાં કામણ જેવાં, ગુરુએ કથન કરેલાં, ભક્તામર મહાસ્તાત્રનાં એ વૃત્તોનુ, ઘેાડા પર રહ્યા છતાં જ મનમાં ક્ષણવાર સ્મરણ કર્યું; કેમકે, પૂજ્ગ્યાની સ્તુતિ અને પૂજ્યેનું સંસ્મરણ, એ મનુષ્યને આપત્તિના સમયમાં આલેખનરૂપ થાય છે. ત્યાર પછી ધ્યાનના માહામ્યથી આકર્ષાયેલા, તેજના પુજવડે સૂર્ય મંડલના તેજને ઝાંખું પડિનારા, સંતુષ્ટ મનવાળા, મહાયક્ષ કૅપટ્ટી અને દેવાની સ્વામિની અંખિકા, તે ખ ંનેને તે વખતે પેાતાના અને ખભા પર રહેલાં પ્રત્યક્ષરૂપે જોવાથી એ મત્રી પાતાના વિજયને નિશ્ચય કરીને, પ્રમેાદ પામ્યા.
યુદ્ધમાં જેમના ઉત્સાહ વધાર્યો હતેા, તે રાજપૂતે સાથે, સુભાના અગ્રણી તેજપાલે રાષતેજપાળ અને વાળા થઈને જાતે જ ઘૂઘુલ રાજા સાથે વીર ઘઘલ. ભયંકર સંગ્રામ કર્યાં. શત્રુના સૈન્યરૂપી મહાસાગરમાં પસરતાં મંત્રીશ્વરે વડવાનલની જેમ ફ્રેષિ–મંડલને સારી રીતે સૂકવી નાખ્યું. મહાદ્યમી આ મંત્રી, પ્રચંડ તેજવડે દીપતા, વીર–શિામણિ એવા ગાધ્રાના રાજાને પ્રાપ્ત કરી હર્ષિત થયા. પૃથ્વીને આધાર આપવામાં સમ અને વજ્રથી પણ ભેદી ન શકાય એવી રાજાની આકૃતિને જોતાં વિસ્મિત થયેલા આ (તેજપાલ ) વિચારવા લાગ્યા કે— અહા! ગેાધ્રાના રાજાની કાંતિ, રૂપ, ભુજ-સૌષ્ઠવ અને સત્ત્વશાલિતા અત્યારે કેટલી ખથી આશ્ચર્યકારક જોવામાં આવે છે!! તેજવર્ડ અંધકાર