________________
૩૮
મલિક આસદે ચાંપાનેરના મુલકમાં લૂંટ કરી હતી. રાવળ જેસિંગે તેને હરાવી મારી નાખ્યા હતા.૧
મહમૂદ બેગડાએ તેનું વેર લેવા વડાદરે ફીજ મેાકલી હતી. રાવળે માળવાના સુલતાન ગ્યાસુદ્દીનની મદદ માગી હતી. ૧ આ જયસિંહ પતાઇ રાવળ નામથી ઓળખાતા હતા, તેના અને મહમ્મદ બેગડાના સમયથી ચાંપાનેર અને પાવાગઢ મહુ પ્રસિદ્ધિમાં આવ્યું છે અને તે સબંધમાં અનેક દંતકથાઓ પ્રચલિત થઇ છે. ફ઼ાસ સાહેબની રાસમાળામાં તથા તેવાં ખીજા અનેક ઐ. પુસ્તકામાં એ સંબંધમાં કેટલુંક લખાયેલું મળી આવે છે.
મરાઠી ભાષામાં રચાયેલ · પાવાગઢચા પાવાડા ' સયાજી સાહિત્યમાલા [ પુ. ૯૪ ] માં ડેાદ્યાચે' મરાઠી સાહિત્ય [ પૃ. ૧૬ થી થી ૧૮ ] માં પ્રકટ થયેલ છે.
*
.
પ્રસિદ્ધ નવલકથાકાર રા. નારાયણ વ. ઠક્કરે રચેલ ‘ ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય [ ગુજરાતી પત્રની ૧૯૬૮ ની ભેટ ] નવલકથા સાથે પરિશિષ્ટ પૃ. ૨૪૩ થી ૨૬૨ માં ચાંપાનેરના મિડચેરે। અને પાવાગઢ નામના રા. નટવરલાલ ઇ. દેશાઇ ખી.એ. એ લખેલા લેખ પ્રકટ થઇ ગયા છે.
શ્રીયુત રમણલાલ વ. દેશાઇએ રચેલ ‘ પાવાગઢ ’ બુક સયાજી ખાલજ્ઞાનમાલા[ પુ. ૭]માં પ્રકાશિત થયેલ છે.
રા. ધીરજલાલ ટા. શાહે ‘ પાવાગઢને પ્રવાસ ' પ્રકટ કરેલ છે. લે. જગજીવનદાસ દયાળજી મેાદીએ લખેલ વડાદરાના વૈભવ ( સયાજી બાલજ્ઞાનમાળા પુ. ૨૦)માં જણાવ્યું છે કે—
re
પાવાગઢના ડુંગર ઉપરનું (?) ચાંપાનેર શહેર ટૂટીને વડાદરા વસેલુ (?) હાવાથી વડેાદરાના ઘણા લેાકેા દરવર્ષે કાળકામાતાનાં દર્શન કરવા પાવાગઢ જાય છે. '' ત્યાં ‘ જતાં ખાર ને આવતાં અઢાર' કહેવત ટાંકી છે.