________________
૩૯
મહમૂદ દોષદ આવ્યા કે માળવાના સુલતાન પાÈા સૂર્યાં હતા.
મહમૂદે ૧૪૮૪માં ચાંપાનેરમાં મસજીના પાયેા નાખ્યા હતા અને ત્યાંના કિલ્લા કબ્જે કર્યો હતા.
મુસલમાની ધર્મ ન સ્વીકારતાં, ઘાયલ થયેલા રાવળને મારી નાખ્યા હતા. મુસલમાન થનાર રાવળના પુત્રને ‘ નિઝામ ઉલ મુલ્ક ’ ખિતાબ આપી અમીર બનાવ્યા હતા. ચાંપાનેરને મહમૂદે મહમૂદાબાદ' નામ આપી રાજધાનીરૂપે બનાવ્યું હતું.
કિલ્લા, મસદ, મહેલા બંધાવ્યા. મકાના, બગીચાઓ, કુવારા ખારાસાનીના કીસખથી કરાવ્યા. અમીરા, વજીરાને મેલાષી વસાવ્યા. મકાના વિગેરેથી તે મનેાહર થયું હતું.
૧ ૧૪૯ માં સુલતાને ચાંપાનેરને મુલક ઉજડ વાળવા ાજ માકલી હતી. વાત્ર—કાંઠે ( અહમ્મદાબાદથી ૧૮ માઇલ ) મહમૂદાબાદ વસાવ્યું.
૧૪૮૪( ૩ )માં ગુજરાતમાં દુકાળ, ચાંપાનેરના મુલકમાં હુમલા. ચાંપાનેરના રાજાએ હુમલા કરનારને હરાવી, ઘણાં માણસાને કાપી એ હાથી તથા ધણા ધાડા રાજ્યમાં આણ્યા.
ચાંપાનેરના રાજાએ વકીલ મેાકલી માફી માગી. તેને અસ્વીકાર. ૨૦ માસ ઘેરા [ ૧૪૮૩ ના એપ્રિલથી ૧૪૮૪ ના ડિ. ]. યુકિતપ્રયુકિત, રાવળ અને રાજપૂતાનુ વીરતાભર્યું યુદ્ધ. દિવાન ડુંગરશી ધવાયા. રાજકુ વરને સૈઉમ્મુલ્કને હવાલે કરી મુસમાની ધમ ભણાવ્યા –
મુજફ્ફરશાહ ૧૫૨૩–૧પરછ દ્વારા ‘ નિઝામુમુલ્ક ’
—મિરાતે સિક ંદરી (ગા. હા. દેશાઇ. ગુજરાતનેા અર્વાચીન ઇતિહાસ).