________________
૨૩
દુષ્કાળના વિકટ વર્ષમાં શાહ બિરૂદની શોભા વધારનાર ખેમાશાહના રાસમાં વિ. સં. ૧૭૨૧ માં કવિ લક્ષ્મીરને તે સ્થળનું વર્ણન કરતાં જણાવ્યું છે કે –
ગુજર દેશ છે ગુણની, પાવા નામેં ગઢ બેસણું મેટા શ્રીજિન તણા પ્રાસાદ, સરગ સરીશું માંડે વાદ. ૨ વસે સેહર તલેટી તાસ, ચાંપાનેર નામે સુવિલાસ; ગઢ મઢ મંદર પિોલ પ્રકાસ, સહભૂમીમાં ઉત્તમ આવાસ. વરણ અઢાર ત્યાં સુષિ વસે, સભા દેષિ મનસુ લસે વેપારીની નહી રે મણું, સાતસે હાટ સરઈયાં તણું. પાતસાહ તિહાં પરગડો, રાજ્ય કરે મેંમ્મદ વેગડો; સતરસે ગુજજરને ધણિ, જિણે ભુજબલે કીધી પોહવિ ઘણિ. ૬
x x x x નગરશેઠ ને ચાંપસી, અહનિસ ધર્મણિ મતિ વસી. ૯” વિ. વિ.
વિ. સં. ૧૫૪૭માં માઘ શુ. ૧૩ ચંપકને રવાસી ગૂજરજ્ઞાતિના સા. સદયવછે તપાગચ્છી સુમતિસાધુસૂરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શીતલનાથ બિંબ(પંચતીથી) અમદાવાદમાં, દેવસાના પાડામાં, પાર્શ્વનાથ જિનાલયમાં છે [જુઓ બુદ્ધિ. જૈનપ્રતિમાલેખ-સંગ્રહ ભા. ૧, લે. ૧૦૮૮].
વિ. સં. ૧૫૫લ્માં ચંપકનેવાસી છે. ધરણકે, નિગમાવિર્ભાવક ઈંદ્રનંદિસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિનાથબિંબ, બનારસ સૂતટેલાના જૈનમંદિરમાં છે [ જુઓ–પૂ, નાહરજેનલેખસંગ્રહ ભા. ૧, સે. ૪૦૪].