________________
30
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ શકાય છે, તો પછી અરૂપી જીવ કેમ દેખાય? તે તો કેવળ જ્ઞાનસ્વરૂપ ४ छ. ॥१७॥
GICIACोध - "वात कहतां - वायरो, ते रूपी छइं, पुद्गल माटइं, तो पण दीसतो नथी । पणि ।" अवदात "कहतां प्रकट लक्षण जे कंप-वृत्ति-शाब्दादिक लिंगई लहिइं छई । लतादिकनो कंप, अर्कतूलादिकनई आकाशइं धृति, झंझादिकनो शब्द जेहनइं अभिघातई तथा संयोगई होइं छई, ते वायुद्रव्य, इम अनुमान प्रमाणइं जाणिइं छइं । तो अरूपी जीव किम दीसइं ? ते जीव केवल ज्ञानस्वरूप छइं, ज्ञान मनइं प्रत्यक्ष छई, ते लिंगई तेहनो आश्रय जे आत्मा, तेहनुं अनुमान कीजे । यद्यपि ज्ञानगुण प्रत्यक्ष, माटि आत्मा पणि तदंशई प्रत्यक्ष छई ।"
"गुणपच्चक्खत्तणओ गुणी वि जीवो घडोव्व पच्चक्खो । (विशेषावश्यक गाथा १५५८) इत्यादि विशेषावश्यकवचनात् । वायूपनीत सुरभिद्रव्य पणि गंधांशइ प्रत्यक्ष ज छइं, तथापि वादि विप्रतिपत्तिं अनुमान कीजई ।" उक्तं च
"शतशः प्रत्यक्षपरिकल्पितमप्यर्थमनुमिमीषन्त्यनुमानरसिकाः" अथवा ज्ञानाश्रयप्रत्यक्ष ज छई, तेहनइं इतरभिन्नतानुं अनुमान कीजई छइं । ॥१३॥
भावार्थ - "वात" भेटले वायरो अर्थात् वायु मेटले पवन, તે પવન વાઉકાય છે માટે સશરીરી છે. તેથી દરિક શરીરવાળા છે. એકેન્દ્રિય જીવ છે. શરીરી હોવાથી પુદ્ગલ દ્રવ્ય સાથે વ્યાપ્ત છે, તો પણ ચક્ષુથી દૃષ્ટિગોચર થાય તેવું દ્રવ્ય નથી. એટલે કે અદેશ્ય દ્રવ્ય છે.
હવે જો વાયુદ્રવ્ય એ પુદ્ગલદ્રવ્ય હોવા છતાં તથા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળું દ્રવ્ય હોવા છતાં એટલે કે રૂપી હોવા છતાં પણ જો