________________
૨૬
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ભૂતધર્મ નથી પણ આત્મધર્મ છે. તે ચેતનતા ભૂતદ્રવ્યોનો ધર્મ નથી, પણ આત્માનો ગુણ છે. માટે આત્મદ્રવ્ય ભૂતોથી સ્વતંત્ર દ્રવ્ય છે. ભૂતોની વચ્ચે છે, પણ ભૂતોથી ભિન્ન પદાર્થ છે. જીવ એ એક સ્વતંત્ર દ્રવ્ય છે. ।।૧૦। અવતરણ જ્ઞાનાદિ ગુણો શરીરના નથી પણ જીવદ્રવ્યના જ
છે, આ વાત ઉપર બીજી યુક્તિ આપે છે
તનુ છેદઈ નવિ તે છેદાઈ,
તસ વૃદ્ધિÛ નવિ વધતાં થાય (ઇ) I ઉપાદાન જ્ઞાનાદિક તણો, તેહથી જીવ અલાધો ગણો. ૧૧
B
-
ગાથાર્થ - શરીરના છેદનથી તે ચેતના ગુણ છેદાતો નથી અને શરીરની વૃદ્ધિએ તે ચેતનાગુણ વૃદ્ધિ પામતો નથી, માટે જ્ઞાનાદિ ગુણોના ઉપાદાન કારણરૂપ જીવ દ્રવ્ય એ શરીરથી ભિન્ન દ્રવ્ય છે, પણ શરીર નથી. આ પ્રમાણે જીવ દ્રવ્ય શરીરથી ભિન્ન દ્રવ્ય માનો. (ભિન્ન છે, આમ સમજો.) I/૧૧/
બાલાવબોધ - શરીરછેવડું તે ચેતનાનુળ છેવાતો નથી, તથા તે शरीरनी वृद्धि वधता थातो नथी, ते माटइं ज्ञानादिक गुणनो उपादान आत्मा शरीरथी अलाधो मानो ।
उपादाननी हानि - वृद्धि ज उपादेयनी हानि - वृद्धि थाइ, जिम माटीनी हानि - वृद्धिए घटनी हानि - वृद्धि, तिम इहां जाणवुं । यद्यपि प्रदेशहानि - वृद्धि आत्मानई नथी, तथापि पर्यायहानि - वृद्धि छइं, तेणइं हीन - वृद्ध ज्ञानप्रति केन्द्रिय- पञ्चेन्द्रियाद्यात्मपणइ उपादानता मानी जोइइं, नही तो लोकव्यवहार न मिलइ ॥ ११ ॥
ભાવાર્થ - શરીર છેદાય એટલે ચેતના ગુણ છેદાતો નથી, જેમ કોઈ મનુષ્યનો હાથ અથવા પગ કપાઈ જાય (અથવા રોગ આદિના કારણે કપાવવો પડે) તો તે શરીરનો છેદ થવા છતાં ચેતનાની હાનિ થતી નથી.