________________
છ સ્થાનોનો ઉપસંહાર
વચનમાત્ર શ્રુતજ્ઞાન ઈં હોવાઈ, નિજ નિજમત આવેશોજી ચિંતાજ્ઞાનિ નયવિચારથી, તેહ ટલઈ સંક્લેશોજી II ચારામાંહિ અજાણી જિમ કોઈ, સિદ્ધમૂલિકા ચારઈજી । ભાવનાજ્ઞાનિં તિમ મુનિજનને, મારગમાં અવતારઈજી II૧૨૨
३४८
गाथार्थ :- વચનમાત્રનો જે બોધ તે શ્રુતજ્ઞાન કહેવાય છે તેનાથી પોતપોતાના મતનો આવેશ થાય છે. ચિંતાજ્ઞાનરૂપી નયવિચારોથી પોતપોતાના મતના આગ્રહ રૂપી સંક્લેશો ટળે છે અને પશુને ચારો ચરાવતાં ચરાવતાં જેમ કોઈક સ્ત્રી તે બળદને સિદ્ધમૂલિકા ચરાવે છે અને મૂલરૂપમાં આવે છે તેમ ભાવનાજ્ઞાનવાળો મુનિ પોતાને અને સંસારીલોકોને માર્ગમાં લાવે છે. ૨ા
जो :- वचनमात्र जे श्रुतज्ञान, तेहथी निजनिजमतनो आवेश कहितां हठ होइ, जे जे नयशास्त्र सांभलइ. ते ते नयार्थ रुचि जाई । चिंताज्ञान बीजुं विचाररूप, तेहथी हठ टलइ, संक्लेशरूप (असंक्लेशरूप) विचारजन्य सकलनयसमावेशज्ञानइ पक्षपात टलई, तेइ सानुग्रह (स्वानुग्रह ) होई । भावनाज्ञान ते देशकालाद्यौचित्यइ परानुग्रहसार छइ, तेहवी रीतिं देशनादिइं जिम परानुग्रह थाइ, उत्सर्गापवादसार तादृश प्रवृत्ति होई, "केऽयं पुरिसे, कं च णये " ( आचारांग प्रथमश्रुतस्कंध, अ २, उ ६ ) इत्याद्यागमानुसारात् ।
पुरुष पशुरूप थयो, तेहनइं स्त्रीइं वटच्छायानो चारो व्यंतरवचनइ चराव्यो, संजीवनी औषधि मुखमांहि आवी, तिवारइं स्वरूप प्रगट थयुं, तिम भावनाज्ञानवंत सद्गुरु भव्यप्राणीनइ अपुनर्बन्धादिकक्रियामां ते रीतिं प्रवर्ताव, जिम सम्यग्दर्शनरूप संजीवनी औषधि आव्वइ निश्चयस्वरूप प्रगट थाइ, मिथ्यात्वनाम पशुरूप टलइ । उक्तं च षोडशके
,