________________
સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન
૩૧૫
છે તેમ મોક્ષના અર્થી જીવે ફળ પ્રાપ્ત થાય અથવા કર્મ ચીકણાં કદાચ ઉદયમાં હોય તો ફળ પ્રાપ્ત ન પણ થાય તો પણ મોક્ષના ઉપાયરૂપ ચારિત્રાદિની ક્રિયાનો યત્ન કરવો જોઈએ. આ વાત સમજાવતાં કહે છે કે -
હેતુપણાનો સંશય નથી જ્ઞાનાદિક ગુણમાં મૂલથી 1 તે માટઈં શિવતણો ઉપાય,
સદ્દહયો જિમ શિવસુખ થાય ||૧૧૫ll (અનુપાયવાદી ગતઃ)
ગાથાર્થ :- જ્ઞાનાદિ ગુણોની સાધનામાં મૂલથી જ કારણપણાનો સંદેહ નથી. તે માટે શિવતણો=મોક્ષનો ઉપાય રત્નત્રયી જ છે. આમ શ્રદ્ધા કરો જેનાથી મુક્તિસુખ પ્રાપ્ત થાય. II૧૧૫ી
ટબો :- જ્ઞાનાવિ મુળ ને મોક્ષસાધન રૂ, તેમાં હેતુપળાનો संशय नथी, सामान्य व्यभिचार अनुगता गुरुधर्मारोपस्थिति विना अन्वयव्यतिरेकइं ज्ञानत्वादिकइं कारणता निश्चय छइ, जे मोक्षइ गया, जे जाइ छइ, जे जास्यइ, ते ज्ञानादित्रयसाम्राज्यइ ज, अत एव प्रकाश शोध-गुप्तिद्वारइ ज्ञान - तप-संयमइ मोक्षहेतुता आवश्यकइं कही छइ
नाणं पयासयं मोहओ तवो संजमो अ गुत्तिकरो । तिन्हं पि समाओगे मुक्खो जिणसासणे भणिओ ॥ ( આવશ્યનિયુંવિત-૧૦૩)
ए गाथाई, ए कारणता प्रकाशादिव्यापार अर्जवा मोक्षार्थी प्रवर्तनं, ए मोक्षनो उपाय सद्दहयो जिम सत्प्रवृत्तिं शिवसुख थाइ ॥११५॥ अनुपायवादी गयो ( ए ६ स्थान थयां )
વિવેચન :- જ્ઞાન-દર્શન અને ચારિત્ર આમ જ્ઞાનાદિક ગુણાત્મક જે રત્નત્રયી સ્વરૂપ મોક્ષનું સાધન છે, તે રત્નત્રયી સ્વરૂપ સાધનામાં હેતુપણાનો (મુક્તિના કારણપણાનો) જરા પણ સંશય નથી. કારણ કે જે