________________
૨૯૪
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ कहिउं - "कष्ट खमवू ते कर्मनिमित्त" ते ऊपरि कहइ छइ - जाणी कष्ट खमइ, तप हुई, पणि कर्मवेदना मात्र नहीं । अत एव “देहदुक्खं महाफलं" इहां "ज्ञात्वा" इति शेषः कहिओ, आभ्युगमिक औपक्रमिक दुःखसहनगुण तेह ज तप, तेहथी गुणवृद्धि अनइ गुणाप्रतिपात हुई, क्रियानु पणि एह ज फल. अवदाम च -
गुणवृद्धयै ततः कुर्यात्, क्रियामस्खलनाय वा । હવે તુ સંયમસ્થાન, નિનાનામવેતિકને -છા (જ્ઞાનસારાષ્ટક)
अत एव "मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परिषहाः" (इति ज्ञानसार ९ अ, सूत्र ७) । दुःखस्य नादेयत्वात् (दुःखस्यानादेयत्वात्) तत्सहनमनादेयं चेत्, कर्मणोऽनादेयत्वात् तत्मोक्षोऽपि तथा स्यात् ।
स्वभावसमवस्थाने न दुःखतत्सहनसङ्कल्पश्चेद् "मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तगः" इति वचनात् तदा मोक्षसङ्कल्पोऽति नेति तुल्यमदः ॥१११॥
વિવેચન :- જે જીવનું તીર્થમાં સિદ્ધ થવાનું નિયતિવાદથી જ્યારે નિયત હોય છે ત્યારે જ થાય છે અને તે રીતે જ તીર્થસિદ્ધરૂપે જ થાય છે. તેવી જ રીતે જે જીવનું અતીર્થસિદ્ધરૂપે સિદ્ધ થવાનું નિયત હોય છે તે જીવનું તે રીતે અતીર્થસિદ્ધ રૂપે જ અને તે કાળે જ થાય છે. તો પણ તેવા પ્રકારની મોક્ષપ્રાપ્તિમાં જે સામગ્રી છે તેમાં આવા પ્રકારની ક્રિયાનો પણ સંભવ અવશ્ય છે જ. સારાંશ કે જેમ મોક્ષપ્રાપ્તિ નિયત છે. તેમ મોક્ષપ્રાપ્તિને અનુકૂળ સામગ્રી પણ તેની અંદર નિયત છે. તે સામગ્રીમાં ધર્મક્રિયાનું આચરણ પણ અંદર અવશ્ય નિયતપણે રહેલુ છે.
જો મુક્તિની પ્રાપ્તિને નિયત રૂપે લો છો તો તે મુક્તિની જેમ તેની ધર્મક્રિયા પણ તેમાં નિયત છે આમ પણ સ્વીકારી લેવું જોઈએ. જેમ મહાવીર પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ જવાનું નિયત હતું એટલે પ્રથમ દેશના નિષ્ફળ ગઈ તેમ તેમની પ્રથમ દેશનામાં વિરતિ ગ્રહણ કરે એવા