________________
૨૭૪
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ પોતાના ઘરમાં કે પોતાના શરીર ઉપર આગ લાગી હોય ત્યારે “સર્યુ હશે તેમ થશે” આ બોલવાનું ક્યાં ચાલ્યું જાય છે અને બચવાબચાવવા માટે દોડાદોડી કેમ કરો છો ? માટે આવી ખોટી વાતનો આગ્રહ ન રાખો અને સત્ય વાતને સમજો. ./૧૦૬ll
અવતરણ :- “જો ગુણ વિના પણ જ્ઞાનાદિ ત્રણ ગુણો પ્રથમ પ્રાપ્ત કરી શકાય છે (ગાથા ૯૯)” તો પછી મોક્ષ માટે ગુણ પ્રાપ્ત કરવા શી જરૂર છે? રત્નત્રયી રૂપ ગુણ વિના પણ મુક્તિની પ્રાપ્તિ થઈ જ જશે આવી પૂર્વપ્રશ્નકારની જે દલીલ હતી તે વાત ઉપર ગ્રંથકારશ્રી કહે છે કે - પહિલા ગુણ જે ગુણ વિના થયા, પાકી ભવસ્થિતીની તે દયા થયા જે ગુણ તે કિમ જાઈ,
ગુણ વિણ કિમ ગુણકારય થાઈ II૧૦૦II ગાથાર્થ - પ્રથમ ગુણો જે પૂર્વકાલીન ગુણો વિના પ્રગટ થયા તેમાં ભવસ્થિતિનો પરિપાક કારણ છે તે ગુણો કેમ ચાલ્યા જાય? અર્થાત ન ચાલ્યા જાય. માટે રત્નત્રયીની સાધનારૂપ ગુણ વિના તે ગુણોના કાર્યસ્વરૂપ મુક્તિઆત્મક કાર્ય કેમ થાય ? અર્થાત ન જ થાય /૧૦ell | રબો - પત્નિા ને કુપન વિના થયા તે પછી મથતિની दया छइ, एतलइ ते भवस्थितिपरिपाक कार्य जाणवू. हवइ ते थया गुण जाइ केम रहइ ? तिवारइं अनन्यथासिद्ध नियत पूर्ववर्तिपणइ कारण किम हुइ ?
गुण विना गुणकार्य ते किम थाइ ? स्वाव्यवहितोत्तरोत्पत्तिकत्वस्वसामानाधिकरण्योभयसम्बन्धेन गुणविशिष्ट-गुणत्वावच्छिन्नं प्रति गुणः कारणं तदन्यगुणं प्रति कालविशेष इति तत्त्वम् ॥१०७॥