________________
૨૫૪
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ શક્તિરૂપે જે મુક્તિ છે તે જ મુક્તિ પ્રગટ થાય છે. આમ જ માનોને ? નાહક વચ્ચે જ્ઞાનાદિ ગુણોને લાવવાની અને પ્રગટ કરવાની માથાકૂટ કરવાની શી જરૂર છે?
જ્ઞાનાદિ ગુણોમાં જો કોઈ કારણ નથી અને એમને એમ ભવિતવ્યતા પાકવાથી ૩ ગુણો આવી જાય છે તો તે જ રીતે આ ત્રણ ગુણો વિના કાળ પાકશે ત્યારે મુક્તિ પણ આવી જ જશે? આ રીતે નિયતિવાદ અર્થાત્ ભવિતવ્યતાવાદ જ સિદ્ધ થશે. પરંતુ મુક્તિ માટે કોઈ પણ જાતનો પુરુષાર્થ કરવાનો રહેતો જ નથી. હલા
અવતરણ - જ્ઞાનાદિ ગુણો શક્તિરૂપે આત્મામાં છે અને કાળનો પરિપાક થવાથી તે પ્રગટ થાય છે. તે જ રીતે ભવ્ય આત્મામાં મુક્તિનું હોવાપણું પણ નિયતિભાવથી રહેલું છે તે જ કાળ પાકતાં પ્રગટ થાય છે. મુક્તિની પ્રાપ્તિ માટે રત્નત્રયી સેવવાની રહેતી જ નથી. રત્નત્રયીની ઉપાસના કર્યા વિના પણ જ્યારે મુક્તિ થવાની હોય ત્યારે તે મુક્તિ થઈ જવી જોઈએ. આ જ વાત પૂર્વપક્ષકાર આ ગાથામાં કહે છે - - મરૂદેવા વિણ ચારિત્ર સિદ્ધ, ભરહ નાણ દરપણઘર સિદ્ધા થોડઇ કષ્ટઇ સીધા કેઇ, બટુકષ્ટિ બીજા શિવ લઇ LI૧૦૦ની
ગાથાર્થ - મરૂદેવા માતા વગેરે કેટલાક જીવો દીક્ષા લીધા વિના મુક્તિ પામ્યા છે. ભરત મહારાજ દર્પણ ઘરમાં (આરિસાભુવનમાં) જ કેવલજ્ઞાન પામ્યા છે. આવા જીવો થોડા જ કષ્ટથી સિદ્ધિપદને પામ્યા અને બીજા કેટલાક ગજસુકુમાલાદિ ઘણાં કષ્ટો સહન કરીને સિદ્ધિપદને પામ્યા છે. //10oll | રબો - મવા નન્તવનસ્પતિમાંદિથી નિવત્ની દીવું ઘર્ષ न पाम्यां, क्रियारूप चारित्र पाम्या विना भगवदर्शन जनितयोगस्थैर्यइ ज अंतकृत सिद्ध थयां, भरतचक्रवर्ती दीक्षा ग्रह्या विना भावनाबलइं