________________
& મોક્ષના ઉપાય છે
“મોક્ષના ઉપાય” એ નામના છઠ્ઠા સ્થાનનું વર્ણન શરૂ કરતાં ઉપાયને ન માનનારા તરફથી પૂર્વપક્ષ રૂપે યુક્તિઓ કહે છે - નાસ્તિક સરિખા ભાખઈ અન્ય, છે નિર્વાણ ઉપાઇ ચૂક્યા સરક્યું હોચઇ લહસ્યું તાદા,
કરો ઉપાય કરો નર સદા II૯૮ ગાચાર્ય :- નાસ્તિક નહીં પણ નાસ્તિક સરખા કોઈક વાદી એમ કહે છે કે “નિવણ છે પરંતુ તે નિર્વાણનું સ્થાન મેળવવાના ઉપાયો નથી. આ જ કથનથી સમજાય છે કે સદા ઉપાય કર્યા કરો તો પણ
જ્યારે સર્યુ હશે (મળવાની ભવિતવ્યતા હશે) ત્યારે જ પ્રાપ્ત થશે. I૯૮ો.
રબો :- મચ વાલી નાતિ સં૫રઘા મારફ, ને નિર્વાણ છે, पणि उपायई शून्य छइ, यदृच्छाई होइ, जिवारइं सरज्युं हुस्यइ तदा लहस्युं, करो उपाय नर-मनुष्य सदाइ फिरो । उक्तं च -
प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः । सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ॥ भूतानां महति कृतेऽपि हि प्रयत्ने । नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः इति ॥९८॥
વિવેચન :- નાસ્તિક જેવા બીજા કેટલાક વાદીઓ કહે છે કે મોક્ષ છે ખરો, પણ તેને પ્રાપ્ત કરવા માટેના ધર્મપ્રવૃત્તિ વગેરે ઉપાયો નથી. મોક્ષ તો યદચ્છાએ જ્યારે થવાનું હોય ત્યારે આપોઆપ) થાય છે
જ્યારે મોક્ષ થવાનો નિર્માયો હશે ત્યારે થશે તેના ઉપાયો કોઈ છે જે નહીં. તેથી તમારી કલ્પના પ્રમાણે તેના ઉપાયો કરો અથવા ઉપાયો ન