________________
૨૪૦
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ વિઘાતક પદાર્થ નથી. તેથી એમ કહેવાય છે કે સિદ્ધભગવંતો સિદ્ધશીલા ઉપર વસે છે. જેમ દૂર દૂર દેખાતો ચંદ્રમા કોઈના ઘર ઉપર કે વૃક્ષ ઉપર દેખાય ત્યારે ત્યાં વચ્ચે કોઈ નડતર ન હોવાથી ચંદ્રમા દૂર હોવા છતાં પેલા ઘર ઉપર છે, પેલા વૃક્ષ ઉપર છે આમ જેમ કહેવાય છે તેમ અહીં જાણવું.
ગતિમાં સહાયક એવું ધર્માસ્તિકાયદ્રવ્ય લોકમાં જ છે પણ અલોકમાં નથી. એટલે સિદ્ધભગવંતો ગતિસહાયક એવો ધર્માસ્તિકાય ન હોવાથી અલોકમાં જતા નથી. અલોકમાં ધસતા નથી. I૯૪
અવતરણ - ગાથા ૯૪માં કહ્યું છે કે સિદ્ધનો આત્મા સિદ્ધશીલા ઉપર જઈને રહે છે તો હવે પ્રશ્ન થાય છે કે ૪૫ લાખ યોજન જેટલા નાના ક્ષેત્રમાં અનંતા સિદ્ધના જીવો કઈ રીતે રહે છે? તે બતાવતાં કહે છે કેજિહાં એક તિહાં સિદ્ધ અનંત, પચસાકરપરિ મિલઇ એકંતા રૂપીનઇ મિલતાં સાંકડું, રૂપરહિતનઇ નવિ વાંકડું IIલ્પા
ગાથાર્થ - જ્યાં એક સિદ્ધ છે ત્યાં જ અનંત સિદ્ધ છે. દૂધ અને સાકરની જેમ ભળી જાય છે, એકસાથે રહે છે. આ દષ્ટાન્ત એક દેશથી સમજવું કારણ કે રૂપીને પરસ્પર ભળતાં સાંકડું છે પણ રૂપરહિતને અર્થાત અરૂપીને ભળતાં સાંકડું નથી. ૯૫l
બો - નિદાં પ્રસિદ્ધ જીરુ, તિ€ અનંતા સિદ્ધ છે? ટૂથसाकरनी परि एकता मिलई छई, एकान्त ए पणि एकदेशी दृष्टान्त, रुपीनइ माहोमांहि मिलतां सांकडु होइ । पणि रूपरहितनइ मिलतां किस्युंइ वांकडं नथी, धर्माकाशादिवत् - यत्र गाथा -
जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का । अन्नुन्नमणाबाहं, चिटुंती सुही सुहं पत्ता ॥
(દ્વિતિવિંશિકા થા ૨૦, ૨૮/૧૧, ૨૦) IST