________________
૨૨૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ સર્વશત્રુક્ષય સર્વ જ રોગ, અપગમ સવરિય સંયોગ | સર્વકામનાપૂરતિ, સુખ, અનંતગુણ તેહથી મોક્ષસુખ Il૯૦ના
ગાથાર્થ :- મોક્ષદશામાં સર્વ શત્રુઓનો ક્ષય સર્વ પ્રકારના રોગોનો અપગમ (નાશ), સર્વ પ્રકારના ઈષ્ટ અર્થનો સંયોગ અને સર્વ કામનાઓની પૂર્તિ છે. તે કારણથી સર્વ કરતાં મોક્ષનું સુખ અનંતગણું ED. llcoll
तो :- कोइनइ घणा शत्रु छइ, तेहनइ एक शत्रु क्षय सांभलिई केहQ सुख होइ ? सर्व शत्रु क्षयई महासुख होइ, तेहमां स्युं कहवं ? इम सर्व रागादि शत्रुक्षयजनित अतिशयित सुख मोक्षमाहि छइ.
तथा सोल रोग जमगसमग उपना होइ, तेहमांहिलो १ रोग टलइ, घणुं सुख उपज्जइ, १६ टलइ तो पूरुं ज सुख उपजइ, तिम सर्वकर्मव्याधिविलयजनित सिद्धनइ सुख छइ, एकअर्थ, योगइ सुख उपजइ, तेहथी सर्वार्थयोगइ अनंतगुण, इम सर्वअर्थसहजगुणसिद्धि जनित मोक्षमांहि सुख छड् ।
एक इच्छा पूर्ण थतां सुख उपजइ तो सर्व इच्छा पूर्ण थातां अनंतगुण ज होइ, इम सर्व अनिच्छारूप वैराग्येच्छा पूर्ण थातां अनंत सुख सिद्धनइं छइं ।
उक्तं च विंशिकायाम् - "तह सव्वसत्तु-सव्ववाहि-सव्वट्ठ-सव्वमिच्छाणं । खय-विगम-जोग-पत्तीहि होइ तत्तो अणंतगुणं ॥
(२०-३) इत्यादि ॥१०॥ વિવેચન :- આ ગાળામાં મોક્ષનું સુખ અનંતગુણ અને અપાર છે. આ વાત ચાર દૃષ્ટાન્તોથી સમજાવવામાં આવી છે તેમાં પ્રથમનાં બે