________________
૨૧૨
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
सूकाइ, तिवारइ पाणी पीवुं भलुं लागई । हृदयमांहि कामाग्नि दीपड़, तिवारइ मैथुनइच्छा उपजइ । ए व्याधिनां औषध छइ, सुख जाणइ ते मिथ्या, यत् सूक्तम्
-
क्षुधार्तः सन् शालीन् कवलयति मांस्पाक (शाक ) वलितान् । तृषा शूष्यत्यास्ये पिबति च सुधास्वादु सलिलम् ॥ प्रदीप्ते कामाग्नौ निजहृदि वृषस्यत्यथ वधूं । प्रतिकारो व्याधेः सुखमिति विपर्यस्यत्यथ जनः ॥ ( भर्तृहरि शतक ३-९४)
इन्द्रियवृत्तिरहित ध्यानसमाधिजनित उपशमसुख छइ, तेह ज सार कहितां निरुपचारित छइ, ते क्षणइ एक रागद्वेषरहित थई आत्मामांहि जोइइ तो अनुभवसिद्ध छइ, उक्तं च प्रशमरतौ
स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रशमसुखं प्रत्यक्षं, न परवशं न व्ययप्राप्तम् ॥ २३७॥
-
तथा
यत् सर्वविषयकाङ्क्षोद्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ॥१२४॥ इत्यादि ॥८६॥
વિવેચન :- મોક્ષ એ જ સાચું સુખ છે. ઈન્દ્રિયોના વિષયોનું જે છે તે ક્ષણવાર પુરતું દુઃખના પ્રતિકાર સ્વરૂપ છે. પણ વાસ્તવિકપણે સુખ નથી. આ વાત આ ગાથામાં સમજાવે છે.
સુખ
આ આત્મામાં જ્યારે વિષયો સેવવાની ભૂખ જાગે છે ત્યારે તે તે ઈન્દ્રિયોના વિષયને આ જીવ સેવે છે. એટલે ઈન્દ્રિયો સંબંધી જે વિષયસુખ છે તે સુખ લાગે છે. પરંતુ ખરેખર તો તે ઈન્દ્રિયજન્ય સુખ