________________
૧૫ર
સમ્યક્ત જસ્થાન ચઉપઈ માયાને જ કારણ કહીએ તો વન્યા એ સાચી માતા છે આમ પણ કેમ ન કહેવાય ? //૬૪ll | ટહ્નો - તે જ્ઞાતિ ભવ્યત્વનામ નીવપરિપામિનાવરૂપ છે, नैयायिकाद्यभिमत मुक्तिप्रागभावइ ठामि छड् । तुच्छ अभावरूप ज मानिइं, तो जाति कार्य न करइ, मुक्त्यधिकार ते भव्यत्व छइ, शमदमवत्त्वइ अधिकारिता हुइ, तो तद्ज्ञानइं प्रवृत्ति, तदुत्तर शमादिसंपत्ति इम अन्योन्याश्रय थाइ इत्यादि घणी युक्ति न्यायालोकइ कही छइ । ते भव्यत्ववंत जीव तथाभव्यत्वपरिणामइ तत्तत्कार्यनो कर्ता छइ, जूठी माया ज कारण कहिइ, तो "वंध्या माता" ए साचु थाइ । उक्तं च हेमसूरिभिः -
माया सती चेद् द्वयतत्त्वसिद्धिरथाऽसती हन्त कुतः प्रपञ्चः ? मायैव चेदर्थसहा च तत् किं माता च वन्ध्या च भवत्परेषाम् ॥
(મીયો વ્યવસિવ સ્નો શરૂ) વિવેચન :- જીવમાં રહેલી મોક્ષે જવાની યોગ્યતા, તે રૂ૫ જે ભવ્યત્વ જાતિ છે તે ખરેખર જીવની ભવ્યત્વસ્વરૂપ (યોગ્યતા સ્વરૂપ જ) છે. જીવમાં રહેલી આ ભવ્યત્વ નામની જે જાતિ છે તે જીવના પારિણામિક ભાવ સ્વરૂપ છે પરંતુ કર્મના નિમિત્તે થનારી જાતિ નથી. આ ભવ્યત્વ જાતિ જીવત્વજાતિની જેમ નિર્નિમિત્તક સહજસ્વરૂપાત્મક છે અને જીવની મોક્ષે જવાતી યોગ્યતારૂપ પારિણામિક સ્વભાવવાળી છે પરંતુ કર્મોદયજન્ય નથી. ઔદયિકભાવની આ જાતિ નથી પણ પારિણામિક ભાવની આ જાતિ છે.
આ ભવ્યત્વજાતિ તે નિયાયિક આદિના મતે તેઓએ માનેલી મુક્તિના પ્રાગભાવ સ્વરૂપ છે એટલે કે મુક્તિ પ્રાપ્ત થાય તેના પૂર્વકાલમાં જે અભાવ છે તે સ્વરૂપવાળી આ જાતિ છે જેમ માટીમાં ઘટ ઉત્પન્ન થયા પહેલાં ઘટ બનવાની જે યોગ્યતા છે તે ઘટનો પ્રાગભાવ છે તેમ