________________
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૧૧
८४
અર્થ: વિષયરસરૂપી મદિરામાં મત્ત થયેલો જીવ યોગ્યાયોગ્યને જાણતો નથી (અને) પાછળથી મહાભયંકર નરકને પામેલો કરુણતાપૂર્વક (મનુષ્યભવમાં મળેલી સામગ્રીને) યાદ કરે છે. // ૧૦
जह निंबदुमुप्पन्नो, कीडो कडुअंपि मन्नए महुरं । तह सिद्धिसुहपरुक्खा, संसारदुहं सुहं बिंति ॥११॥
[સં.રા.૭૦ વિ.નં.૬] નદ - જેમ
નિંવધુમ - લીમડામાં 1ષ્પો – ઉત્પન્ન થયેલો વિડિઓ - કીડો
હુäપિ - કડવાને પણ મg - માને છે મદુ - મધુર
તદ - તેમ સિદ્ધિસુહ - સિદ્ધિ સુખ જેમને પરવા - પ્રત્યક્ષ નથી તેવા (જીવો) સંસાર - સંસારનાં કુટું - દુઃખને સુદં - સુખ છે (એવું) વિતિ - બોલે છે छा.: यथा निम्बद्रुमोत्पन्नः कीटः कटुमपि मन्यते मधुरम् । तथा सिद्धिसुखपरोक्षाः संसारदुःखं सुखं ब्रुवन्ति ॥११॥ અર્થ: લીમડામાં ઉત્પન્ન થયેલો કીડો જેમકડવાને પણ મધુર માને છે તેમ સિદ્ધિસુખ જેમને પ્રત્યક્ષ નથી તેવા (જીવો) દુઃખને સુખ છે (એવું) બોલે છે. / ૧૧/