________________
૮૧
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૬/૭
રૂમે - આ (કામભોગો) ડુગળ વૅ - ખણજની જેમ યુવવનળયા - દુઃખને ઉત્પન્ન કરનારા
નાવિંતિ - પેદા કરે છે
ખોળિયહાં - યોનિ ગ્રહણ મહાવેરિનો - મહાવેરી છે
છુ - ખરજવાની
બુદ્ધિ સુદ્ધે -‘સુખ છે’એવી બુદ્ધિને
-
માન્તે - મધ્યાહ્ને મતિહિત્રવ્વ – મૃગજળની જેમ
સયં - સતત
જ્ઞમિસંધિ - અભિપ્રાયને મુન્ના - ભોગવાયેલા એવા (કામભોગો)
વિંતિ - કરાવે છે
મિચ્છા - ખોટા
યા - કરે છે
નમ્ન - ખરાબ જન્મની મો - ભોગો
छा.: भुज्यमाना मधुरा विपाकविरसा किम्पाकतुल्या इमे । कच्छुकण्डूयनानीव दुःखजनका दर्शयन्ति बुद्धिं सुखे । मध्याह्ने मृगतृष्णेव सततं मिथ्याभिसन्धिप्रदाः । भुक्ता ददति कुजन्मयोनिग्रहणं भोगा महावैरिणः ॥ ७ ॥ અર્થઃ આ (કામભોગો) ભોગવતાં મધુર અને વિપાકે વિરસ છે, કિમ્પાક ફળ જેવા છે. અને ખરજવાની ખણજની જેમ દુઃખ ઉત્પન્ન કરનારા (હોવા છતાં) ‘સુખ છે’ એવી બુદ્ધિને પેદા કરે છે. મધ્યાહ્નનાં સમયે મૃગજળની જેમ સતત ખોટા અભિપ્રાયને કરે છે (તથા) ભોગવાયેલાં એવા એ (કામભોગો) ખરાબ જન્મની યોનિ ગ્રહણ કરાવે છે અને (આથી જ) કામભોગો મહાવૈરી છે. II ૭ ||