________________
૭૯
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૫
અર્થ: ઘુણનાં કીડાવડે જેમ લાકડું અસાર કરાય છે તેમ નહીં જિતાયેલી ઇન્દ્રિયો વડે ચારિત્ર અસાર કરાય છે. તેથી ધર્માર્થી (જીવોએ) ઇન્દ્રિય ઉપર વિજય મેળવવા અત્યન્ત પ્રયત્ન કરવો જોઈએ. / ૪
जह कागिणीइ हेडं, कोडिं रयणाण हारए कोइ। तह तुच्छविसयगिद्धा, जीवा हारंति सिद्धिसुहं ॥५॥
[.૫.૭૨,મ.મી.૪૨૩] નઇ – જેમ
વળી - કાકિણી - માટે
હિં - ક્રોડ રયાળ - રત્નોને
હાર - હારી જાય છે - કોઇક(માણસ)
ત૬ - તેમ તુજી - તુચ્છ
વિસ - વિષયોમાં ગિદ્ધા – આશક્ત થયેલાં નીવા - જીવો રાતિ - હારી જાય છે સિદ્ધિસુદું – સિદ્ધિસુખને छा.: यथा काकिण्या हेतोः कोटिं रत्नानां हारयेत् कोऽपि। तथा तुच्छविषयगृद्धा जीवा हारयन्ति सिद्धिसुखम्॥५॥ અર્થ જેમ કોઈક (માણસ) કાકિણી માટે ક્રોડ રત્નો હારી જાય છે તેમ તુચ્છ વિષયોમાં આશક્ત થયેલાં જીવો સિદ્ધિસુખને હારી જાય છે. તે પો/