________________
વૈરાગ્યશતકમ્ ગા.૫૮/પ૯
વૃક્ષની ટોચ પર (પણ) વસ્યો છે // ૫૭ી.
देवो नेरइउत्ति य, कीडपयंगुत्ति माणुसो एसो। रूवस्सी य विरूवो, सुहभागी दुक्खभागी य ॥५८ ॥
[.૪૬] તેવો - દેવ થાય છે નેર - નારક થાય છે ત્તિ - ભેદ સૂચક છે - અને વીડ - કીડો
પર્યા" - પતંગિયું થાય છે માનુસ - મનુષ્ય પો - આ (જીવ) વસીય - રૂપવાન થાય છે વિવો - કદરૂપો (પણ) થાય છે સુહમાળી - સુખને ભજનારો થાય છે શુક્રવમા - દુઃખને ભજનારો થાય છે छा.: देवो नारक इति च कीटः पतङ्ग इति मानुष एषः। रूपवान् च विरूपः सुखभागी दुःखभागी च ॥५८ ॥ અર્થ આ (જીવ) દેવ થાય છે, નારક થાય છે, કીડો અને પતંગિયું થાય છે અને મનુષ્ય (પણ) થાય છે, રૂપવાન થાય છે, કદરૂપો (પણ) થાય છે, સુખને ભજનારો અને દુઃખને ભજનારો (પણ) થાય છે // ૫૮ //