________________
૨પ
વૈરાગ્યશતકમ્ ગા.૩૪
ગંતુળો - જીવો छा.: जन्मदुःखं जरादुःखं रोगाश्च मरणानि च । अहो ! दुःखस्तु संसारो यत्र क्लिश्यन्ते जन्तवः ॥३३॥ અર્થ: જન્મનું દુઃખ, ઘડપણનું દુઃખ, રોગો, મરણો અહો સંસાર જદુઃખરૂપ છે. જ્યાં જીવો પીડા અનુભવે છે. ૩૩
जाव न इंदियहाणी, जाव न जररक्खसी परिप्फुरइ। जाव न रोगविआरा, जाव न मच्चू समुल्लिअइ ॥ ३४ ॥
[.વ.૨૮] નાવે - જ્યાં સુધી
ડુંઢિયાળી- ઈદ્રિયોની વાવ - જ્યાં સુધી
હાનિ થઈ નથી ન નરરરવસી - ધડપણરૂપી રાક્ષસી નથી પરિષ્કર - પ્રગટ થઈ નાવ - જ્યાં સુધી ન રોગવિસારી - રોગોનો વિકારો ઉત્પન્ન થયા નથી નાવ - જ્યાં સુધી - નથી મજૂ- મૃત્યુ
સમુgિ - નજીક આવ્યું छा.: यावन्न इन्द्रियहानिर्यावन्न जराराक्षसी परिस्फुरति । यावन्न रोगविकारा यावन्न मृत्युः समाश्लिष्यति ॥३४॥ અર્થ: જ્યાં સુધી ઇન્દ્રિયોની હાનિ થઈ નથી, જ્યાં સુધી ઘડપણ રૂપી રાક્ષસી પ્રગટ થઈ નથી, જ્યાં સુધી રોગોનાં વિકારો ઉત્પન્ન થયા નથી, જ્યાં સુધી મૃત્યુ નજીક આવ્યું નથી ત્યાં સુધી ધર્મ કરી લેવો જોઈએ) | ૩૪ /