________________
૨૩ :
વૈરાગ્યશતકમ્ ગા.૩૧
અર્થ આ શરીર ક્ષણમાં નાશ પામવાનાં સ્વભાવવાળું છે અને આત્મા (તેનાથી) જુદો શાશ્વતસ્વરૂપવાળો છે. કર્મનાં વસથી સંબંધ છે તેમાં તને રાગ કેવો...? | ૩૦ ||
कह आयं कह चलियं, तुमंपि कह आगओ कहं गमिही। अन्नुन्नपि न याणह, जीव ! कुडुंबं कओ तुज्झ? ॥३१॥
[વિ.. ૨૬] - ક્યાંથી
લાયું - આવ્યું છે વતિયં - ગયું
તમંપિ- તું પણ લાગશો - આવ્યો છે મિટી - (ક્યાં) જઇશ
મુનંપિ - પરસ્પર ન થાઉં- જાણતાં નથી નવ - હે જીવ !
ડું - આ કુટુંબ વણો - ક્યાંથી
તુ - તારું छा.: कुत आगतं कुत्र चलितं त्वमपि कुत आगतः कुत्र गमिष्यसि। अन्योऽन्यमपि न जानीथ जीव! कुटुम्बं कथं तव?॥३१॥ અર્થ: હે જીવ! આ કુટુંબો ક્યાંથી આવ્યું છે? ક્યાં ગયું? તું પણ ક્યાંથી આવ્યો છે? ક્યાં જઈશ? એ તમે બન્ને પરસ્પર જાણતા નથી તો (એ કુટુંબ) તારું ક્યાંથી...? / ૩૧ //