________________
સંબોધસત્તરી ગા.૧૧૬
ર૩૪
छा.: क्रोधे तु निगृहीते दाहस्य उपशमनं भवति तीर्थम् । लोभे तु निगृहीते तृष्णायाः छेदनं भवति ।।११५।। અર્થ વળી ક્રોધનો નિગ્રહ થતો હોવાથી (શાસન) દાહના ઉપશમ રૂપ તીર્થ છે અને લોભનો નિગ્રહ થતો હોવાથી તૃષ્ણાના છેદરૂપ તીર્થ છે. ૧૧૫
अट्ठविहं कम्मरयं, बहुएहिं भवेहिं संचियं जम्हा । तवसंजमेण धोवइ, तम्हा तं भावओ तित्थं ।। ११६ ।।
[૨.૫.૪૨ સા.નિ. ૦૬૮] કવિદં - આઠ પ્રકારનાં મરચું - કર્મરૂપ રજને દુહિં - ઘણા મહિં - ભવો વડે સંચિય - એકઠી થયેલી નહીં- જે કારણથી તવં - તપ અને
સંગમેન - સંચમ વડે ધોવ - ધૂએ છે ત - તે કારણથી ત - તેશાસન)ને માવશો - ભાવ તિસ્થં - તીર્થ કહેવાય છે छा.: अष्टविधं कर्मरजो बहुभिर्भवैः सञ्चितं यस्मात् । तपःसंयमेन क्षालयति तस्मात् तद् भावतीर्थम् ।।११६।। અર્થ: જે કારણથી ઘણાભવવડે એકઠી થયેલી આઠ પ્રકારનાં કર્મરૂપ રજને તપ અને સંયમવડે ધૂએ છે તે કારણથી તે (શાસન) ને ભાવતીર્થ ક્લેવાય છે./૧૧૬ll