________________
સંબોધસત્તરી ગા. ૧૮
૧૬૪
મહિલા - પકડાયું छा.:अथ गिलति गलति उदरम् अथवा प्रत्युद्गलतः नयने । हा विषमा कार्यगतिः अहिना छच्छुन्दरी गलिता ।।१७।। અર્થઃ જો (છછુંદરને) ગળી જાય તો પેટ ફુટી જાય અથવા જો પાછું કાઢે તો આંખો (ફુટી જાય) હાય! સાપવડે છછુંદર ગળાયું એ વિષમસ્થિતિ થઈ છે. (આ ગાથામાં એમ સૂચવવું છે કે કોક જીવને સાધુપણું લીધા પછી ઉદ્વેગ થયો છે. હવે પછી ગાથા નં. ૧૮૧૯ અને ૨૦ દ્વારા તેવા જીવને ઉપદેશ આપ્યો છે.) મે ૧૭ ||
★को चक्कवट्टिरिद्धिं, चइडं दासत्तणं समभिलसइ । को वररयणाई मुत्तुं, परिगिण्हइ उवलखंडाइं ।। १८ ।।
[પુ.મા. ૨૨] વિશે - કોણ
રષ્ટિરિદ્ધિ - ચક્રવર્તિની ઋદ્ધિ વ - છોડીને
હાસત્તi - દાસપણાને સમર્સસ - ઈચ્છે હો - કોણ વરરયાડું - શ્રેષ્ઠ રત્નો મુj - છોડીને પરિશિષ્ફ - ગ્રહણ કરે ઉત્તરવંડાડું - પથ્થરનાં ટુકડા छा.: कश्चक्रवर्तिऋद्धिं त्यक्त्वा दासत्वं समभिलषति । को वररत्नानि मुक्त्वा परिगृह्णति उपलखण्डानि ।।१८।। અર્થઃ કોણ ચક્રવર્તિની ઋદ્ધિ છોડીને દાસપણાને ઈચ્છે ? કોણ શ્રેષ્ઠરત્નો છોડીને પથ્થરનાં ટુકડા ગ્રહણ કરે ? ||૧૮ ||